________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાતુ, ઉપધાતુ, શેધન ને મારણ
ઉપર અરધાં પાથરી ઉપર કલાઈનાં પતરાં ગોઠવી અડધી લુગદી (બાકી વધેલી) ઢાંકી ઉપર છાણું મૂકી સળગાવવાથી ભસ્મ થાય છે.
પાંચમી વિધિ –અજમે શેર ૧ લાવી છાણા ઉપર અરધો પાથરી ઉપર કલાઈનાં પતરાં મૂકી વધેલે અજમે પાથરી છાણું ઢાંકી સળગાવવાથી ભસમ થાય છે. આ ભમવાયુ ઉપર સારું કામ કરે છે. - છઠ્ઠી વિધિ –આમલીનાં છોડાં અથવા પીપળાનાં છોડાં અથવા બંને ભેગાં વાટી છાણ ઉપર પાથરી ઉપર કલાઈનાં પતરાં મૂકી બીજો ભૂકો પાથરી છાણું ઢાંકી સળગાવવાથી ભસ્મ થાય છે.
સાતમી વિધિ:-પારેવાંની અઘારવાટી છાણા ઉપર પાથરી વચ્ચે કલાઈનાં પતરાં મૂકી છાણું ઢાંકી સળગાવવાથી ભસ્મ થાય છે.
આઠમી વિધિઃ-હળદર શેર ૧, પીપળાના છોડી શેર ૧ અને પીપરીમૂળ શેર ૦૧ વાટી છાણાં ઉપર પાથરી વચ્ચે કલાઈમાં પતરાં મૂકી છાણું ઢાંકી સળગાવવાથી ભસ્મ થાય છે. આ ભસ્મ ગુણમાં સારી છે.
નાગભસ્મઃ-સીસાને કલાઈની માફક શુદ્ધ કરવાથી શુદ્ધ થાય છે. ભમ્મવિધિ –સીસાને એક ઠીબમાં ગરમ કરી રસ કરછે. પછી તેને જાંબુડાના સોટાથી, કિંવા કેવડાના સેટાથી, કિંવા લીમડાના સોટાથી, કિંવા આકડાના મૂળના સટાથી, કિંવા કેરડાના મૂળના સોટાથી, કિંવા કેતકીના મૂળના સોટાથી ચાર પહેર સુધી ઘૂંટ્યા કરવું જેથી ભસ્મ થાય છે. પરંતુ જે વનસ્પતિથી ભરમ કરવામાં આવે તેના જે ગુણ ભસ્મમાં ઊતરે છે, એટલે વનસ્પતિ પ્રમાણે ગુણમાં ફેર પડે છે. ખાખરાના મૂળથી ચાર પહેર સુધી ઘૂંટવાથી પણ ભસ્મ થાય છે.
ખપર (જસત) ભસ્મ -(કલાઈ પ્રમાણે શુદ્ધ કરવું) જસતને ઠીબમાં ગરમ કરી તેમાં ભેંયપાતરીને રસ થોડે શેડો આ. ૩૨
For Private and Personal Use Only