________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુખરોગ, ક રાગ, નાસારોગ, મસ્તરોગને નેત્રરોગ ૯૪૭
લામાં દાટી, પ’દર દિવસ રહેવા દઇ કાઢી સવારસાંજ એ રૂપિયાભાર ચાટવાથી આંખોની ગરમી મટે છે.
૨. આંખની ઉપર એલચીનુ' તેલ ચાપડવુ'. વધારે પ્રમાણમાં ચેાપડવુ' નહિ, તેમજ આંખમાં ઊતરે નહિ તેની પણ ખાસ સ'ભાળ રાખવાની છે. આંખની અંદર ફટકડીના પાણીનાં ટીપાં મૂકવાથી ગરમી ઝરી જઈ આંખે। દુખવા આવી હાય તા મટી જાય છે.
૩. વેવનાં પાનના રસ કાઢી કાચના વાસણમાં ઠરવા દેવા અને તેના ઉપર જે પડ બોંધાય તે માથે તથા કપાળે ભરવું', તથા આંખા ઉપર બાંધવું, જેથી ઠંડક વળે છે અને આરામ થાય છે. માસ્તર નરભેરામ હરજીવન-નવાગામ
નેત્રાનંદ શુટિકા-સુરમેા તાલા ર, સાકર તેાલા ૧, હીમજ તાલે ૧, ચિમડની મીજ તાલા ૨, મરી તાલા ના, લીમડાની ટીશીએ તાલા ૧, મનસીલ તાલા ૧, એલચી તાલા ૧, કપૂર તાલે ૧ અને સેનાગેરુ તાલા ૧, ઉપરની ચીજો વાટી વચગાળ કરી કાંસાની થાળીમાં સાબરશિંગાના કટકાથી ઘૂંટવુ' અને લીંબુના રસ શેર ૧ પાવેા અને છૂટતા જવુ'. સુકાય એટલે સોગઠી વાળી સૂકવી પાણીમાં ઘસી આંજવાથી ઝાંખ, થતું ફૂલ', તાપેાલિયાં, આંખમાંથી પાણીનું ગળવું તથા એ સિવાયનાં આંખનાં ઘણાંખરાં દરદીને મટાડે છે.
—વૈદ્ય પ્રભાશંકર વૃંદાવનદાસ-ધંધુકા
૧. નેત્રરાગ:-આંખમાં સાવા પડ્યા હોય, ત્યારે ગળાના રસ ટાંક ૪, જૂનું મધ ટાંક ૪ અને સિંધવ ટાંક ૪ એ ત્રણે વસ્તુઓ ભેગી કરીને શીશીમાં ભરી રાખવી. પંદર દિવસ બાદ એ દવાનાં ટીપાં મૂકવાથી આંખના સાવા નાબૂદ થાય છે.
For Private and Personal Use Only