________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્ત્રીરોગના ઉપાય
કરિયાતું, કાયફળ, કડુ, ધાણા, હરડે, ગજપીપર, ભેંયરીંગણી, ગોખરુ, ધમાસ, મોટી રીંગણી, અતિવિષ, ગળો, કાકડાશિંગ અને કાળીજીરી એ સર્વ સમભાગે લઈ અષ્ટાવશેષ કવાથ કરી તેમાં સૂંઠ તથા હિંગ નાખી પ્રસૂતા સ્ત્રીને પાવું. આથી શૂળ, મૂછ, જવર, શ્વાસ, ધ્રુજારી, માથાની પીડા, લવાર, તૃષા, દાહ, ઘેન, અતિસાર, ઊલટી, વાયુ તથા કફ એ સર્વ મટે છે; ગમે તેવા સુવારગ ઉપર આબાદ કામ કરે છે.
૨. પ્રદર માટે -પઠાણી લોધર તોલે , ઘાપહાણ તોલો છે અને દેશી રાતી ખાંડ તેલ મા લઈ, એ સર્વને વસ્ત્રગાળ કરી સવારસાંજ ૧ તેલા પાણીમાં લેવાથી પાંચ દિવસમાં પ્રદરને મટાડે છે. પરેજીમાં તેલ તથા આમલી ખાવી નહિ.
---વૈદ્ય મંગળભાઈ ભૂધરભાઈ–બાવળા પ્રદર માટે -અરડૂસે, હળદર, દારુહળદર, કરિયાતું, ભિલામાં, જાંબુડાંની છાલ, બીલીને ગર્ભ અને લીમડાનાં પાન એ સર્વ સમભાગે લઈ વાટી વસ્ત્રગાળ ચૂર્ણ કરી, સાથે સાકર મેળવી ને તેલ ચૂર્ણ ફાકવાથી પ્રદર મટે છે.
—વૈદ્ય ભવાનીશંકર ગોવિંદજી-સુરત સ્ત્રીનું ધાવણ વધારવાનો ઉપાયઃ-શતાવરી તલા ૭, જીરું તલા ૩, પીપર તેલ લગા અને સાકર શેર 0ા લઈ, પ્રથમ પીપરને એક દિવસ છાશમાં પલાળી કકડાથી લૂછી જરા ઘીમાં તળી નાખવી. બરાબર શેકાયા પછી બારીક વાટી બાકીનાં ત્રણ વસા
ને પણ બારીક વાટી એકત્ર કરવાં. પછી એ ચૂર્ણના સાત ભાગ કરી દરરોજ સવારમાં એક ભાગ ઠંડું દૂધ શેર ! લઈ, તેમાં મેળવી પીવાથી સ્ત્રીનું ધાવણ વધે છે એટલે દૂધ વિશેષ ઊતરે છે.
–વૈદ્ય કનૈયાલાલ પુરાણું–તાલ (માળવા)
For Private and Personal Use Only