________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વગના ઉપાય
૯૬૯
કબૂતરની અઘારનું ચૂર્ણ વાલ ૩, મા તેલા મધમાં ચટાડી ઉપર મેટ માટીનું પાણી પાવું અથવા “સનિપાત” નામની વનસ્પતિ તે વા, સાકર લે છે વાટી પાણી સાથે પીવી; કસુવાવડ ટાળવાને આ સિદ્ધિોપચાર છે. અથવા “પુત્રજીવા” નામની વનસ્પતિનું મૂળ ઉપર પ્રમાણે પાવું. ઊલટ કંબલ અથવા કમળનું નાળ અથવા તેનાં ફૂલની પાંખડી ઉપર મુજબ પાવાથી અતિઆવ, પીડિતાવ, કસુવાવડ તથા ઋતુદેષ મટે છે.
૬. સુવારાગ માટે દશમૂળાદિ કવાથ –બે જાતની ભોંયરીંગણીનું મૂળ, અરણમૂળ, રાતી તથા ધળી દાડમડીનાં મૂળ, સેવનનું મૂળ, ગોખરુનું મૂળ, અરડૂસાનું મૂળ, કાળી પહાડનું મૂળ અને બીલીમૂળ એ દશ મૂળ દરેક ચાર ચાર તેલ લઈ, ખોખરાં કરી ચાર ચાર તોલાનું એ કેક પડીકું કરી, એક પડીકું એક શેર પાણીમાં નાખી ધીમે તાપે ઉકાળી આઠ તેલા પાણી રહે ત્યારે ગાળીને પીવે. એક પડીકું બે વખત ઉકાળી સવારસાંજ પીને કૂચે ફેંકી દે અને બીજે દિવસે નવું પડીકુ લઈ, ક્વાથ કરી બે વખત પીવો. એ પ્રમાણે દશ દિવસ સુધી પીવાથી સુવારેગ મટી જાય છે.
૭. ઉપર જણાવેલાં દશ મૂળ તથા નાગદમની (ગાડરિયા ઝીપટી)ના પંચાગને કવાથ ઉપર મુજબ બનાવી આપવાથી પણ સુવા રોગ મટી જાય છે.
૮. પ્રસૂતિકષ્ટ માટે –ઝીલનાં મૂળની છાલ તેલે ૧ પાણીમાં વાટી પાવાથી તરત પ્રસવ થાય છે.
૯. સૂળિયાના મૂળનું ચૂર્ણ લે ને પાણીમાં પાવું, જેથી તુરત પ્રસવ થાય છે,
૧૦. ગૂગળ, એની કાંચળી અને કુટરડીની ધૂણી ફક્ત જનનેંદ્રિયને આપવી.
For Private and Personal Use Only