________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
બાળકના રોગોને ઉપાય
આંચકી ઉપર અડધી રતીભાર ઉંમરની ચગ્યતા મુજબ પાણમાં મેળવીને આપવી.
૨. ફુલાવેલે ટંકણખાર, મધ અને ગરમ પાણી સાથે અડધી રતીભાર આપ. રેગની ત્વરા વિશેષ હોય તે કલાક કે તેથી કંઈક ઓછા વખતે આપ, જેથી આંચકી તથા વરાધ મટે છે.
–ચૂનીલાલ હરગોવિંદ શુકલ-પાટડી આગ-ઉપલેટ, દારુહળદર, લેધર, મોથ, મજીઠ, કડુ, માલકાંકણાં, અજમે, વજ, સિંધવ અને હરડેડળ એ દરેક એકેક તોલે તથા નાગરવેલનાં પાન નંગ ૨૧ લઈ, એ સને વસ્ત્રગાળ કરી સવારે દાતણ સાથે ઘસવાથી આગ તથા મુખરોગ મટે છે.
–વૈદ્ય પોપટલાલ બેચરદાસ વ્યાસ-ચહેલિયા ૧. ઍખલી ઉધરશ્ય-સફેદ ફૂલનો ઊંટકટ થાય છે, તેને શનિવારે નાતરી, (એટલે ચેખ મૂકી આવ) રવિવારે સવારમાં વગરત્યે જઈ તેનાં મૂળ કાઢી લાવી, જે છોકરાને ખાંખલી (હડખી ઉધરસ) થઈ હોય, તેને તે સૂતરે બાંધી લોબાનને ધૂપ દઈ ગળે બાંધવાથી ખલી બહુ જલદી મટી જાય છે.
૨. સસણી નહિ થવા માટે -બરચું એક માસનું થાય ત્યાંથી પાંચ વરસનું થાય ત્યાં સુધી પહેલે માસે વાવડિંગને એક દાણે, બીજે માસે બે, ત્રીજે માસે ત્રણ એ પ્રમાણે પાંચ વરસના સાઠ દાણા થાય છે. એ પ્રમાણે દર માસે એકેક દાણે વધારતા જઈ આપવાથી સસણું બિલકુલ થતી નથી, પરંતુ એક પણ દિવસ પાડ્યા વગર દિવસમાં ગમે તે વખતે દૂધમાં અથવા પાણીમાં પાવાથી બાળકને સસણી થતી જ નથી.
––વૈદ્ય દતાત્રેય ભગવાનજી ૧. શીતળા અટકાવવા માટે -શુદ્ધ કાળા ચુરમાનું
For Private and Personal Use Only