________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાતુ, ઉપધાતુ, ોધન ને માર
૯૮૫
વજન કરતાં એ નહિ હૈાય એવા જેટલા તાલા સામલ હાય, તેટલાં નગ બિજોરાં લઈ તેના રસમાં સેમલના કટકા ૪૦ દિવસ સુધી પલાળી રાખવા એટલે મેમિયા થશે. પછી ચીનાઇ પ્યાલીના સંપુટ કરી તેમાં સે!મલ મૂકી બાકીની જગ્યામાં લી’બુને રસ ભરવા ને ત્રણ કપડટ્ટી કરી, થોડાં અડાયાંમાં ફૂંકી દેવુ એટલે સફેદ નિયૂમ ખાખ થશે.
૪. હિંગળાકમાર:-હિગળાકને વાટીને સાટોડીના ૨સના ટુવા દઇ સાટોડીના રસમાંજ ખલ કરવા, અને જો ટુવા દેતાંજ ભસ્મ થઈ જાય તે અગ્નિ દેવાની જરૂર નથી. જો ભસ્મ થાય નહિ, તે થાડાં અડાયાંના અગ્નિ આપવા એટલે ભસ્મ થઇ જશે.
૫. તાંબાના ભુમારગુઃ-એક ઢબુને ૧૦૮ વાર બકરીના દૂધના પટ દેવા. એટલે તેને ગરમ કરી દૂધમાં બાળવા. પછી શેર ઉંદરકાનીને વાટી તેની વચમાં ઢબુને મૂકી, ત્રણ કપડમટ્ટી કરી, ૧૩ શેર અડાયાં છાણાંમાં ફેંકવુ', એટલે સફેદ ભસ્મ થશે.
૬. નેપાળેા શેર । અને ભિલામાં શેર ન એ અન્નને ખાયણીમાં ખાંડી ખારીક કરી, પછી કલાઇ શેર ૦ા ની એક ડમી એવી મનાવવી કે, જેમાં ના શેર ભૂકા માય. પછી તેમાં ૦ા ભૂકા નાખી દબાવી ઉપર પેલેા ઢબુ મૂકી, તેના ઉપર ખીજો ભૂકા દાખી, ડખી 'ધ કરવી. પછી તેના ઉપર ચીંથરાં શેર ૧૦ થી ૧૫ લગી લઇ લપેટવાં અને એક ટીમમાં મૂકી સળગાવી દેવું. ત્રીજે દહાડે ખરાઅર ઠંડું પડયા પછી તપાસવુ'. રાખને યુક્તિથી ખસેડવી એટલે કલાઈના ગઠ્ઠા જુદા પડી જઇ સફેદ ભસ્મ નીકળશે. પણ ચાદ રાખવુ કે નેપાળા અને ભિલામાં ખાંડતાં હાથને કે શરીરના કોઇ ભાગને લાગે નહિ તેની સ'ભાળ રાખવી.
૭. જેટલા તાલા તાંબુ' મારવું હાય તેટલા તાલા તાંબાનાં
For Private and Personal Use Only