________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૮૪
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જ
- -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
- -
-
-
પાવું. એ ગાળી બાળકના વયના પ્રમાણે આપવી. એક રોગીને બે વખત કરતાં વધારે વાર આ ગોળી આપવી નહિ. આ ગળીથી ઊલટી અગર જુલાબ થઈને બાળક સારું થઈ જશે.
–વૈદા લક્ષ્મણ માર્તડ સાસનાકર-પૂના
२८-धातु, उपधातु, शोधन ने मारण
૧. ચાંદીમારણ-ગોટીની ચાંદી ૧ તોલો લઈ તેને બારીક કાતરી ૧૦ તેલા કમરખના રસમાં ખલ કરે. ખલ કરતાં કરતાં જ્યારે કઠણ ગાળી વળાય તેવું થાય, ત્યારે તેને બે ચીનાઈ પ્યાલીના સંપુટમાં મૂકી તેના ઉપર ત્રણ કપડયદી કરવી. પછી બે મોટા ટેપલા અડાયાં લઈ તેની વચમાં પેલે સંપુટ મૂકી આંચ આપવી એટલે સફેદ ભસ્મ થઈ જશે. જે કાંઈ કચાશ માલૂમ પડે તે ફરીથી કમરખના રસમાં વાટી એ પ્રમાણે આંચ આપવી.
૨. ૪તેલા અકલગરાને ૬૪ તલા પાણીમાં ઉકાળી જ્યારે ૮ તોલા પાણી રહે ત્યારે તેમાં ૧ તોલા ચાંદીનું પતરું ગરમ કરી છમકારવું. એમ કરતાં કરતાં જ્યારે તે પતરું તેજ રહિત ઝાંખું થઈ જાય, ત્યારે તેને અક્કલગરાને ભૂકે તથા ઝંઝેટાનાં પાતરાને ઝીણું વાટી એકત્ર કરી તેની વચમાં ચાંદીનું પતરું મૂકી, ચીનાઈ પ્યાલીને સંપુટ કરી ઉપર પ્રમાણે આંચ આપવી એટલે સફેદ ભસ્મ થશે. પણ યાદ રાખવું કે, આ કારમાં ગજપુટ અગ્નિ આપવાનું નથી. સાધારણ ખાડામાંજ ગોઠવીને ફેંકવાનું છે. વધારે અગ્નિ લાગવાથી ભમને ગુણ ઓછો થઈ જાય છે.
૩. અલમારણ-જેટલા તેલા સેમલ મારે હોય તેટલે માટે સોમલને એક કકડે લે. પછી લગભગ ૧ શેરના
For Private and Personal Use Only