________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૮૨
શ્રીઆયુર્વે
નિખધમાળા-ભાગ ૨ જો
હિંગના ઘસારા સાથે ત્રણ ટક પાઇ ખીજે દિવસે ઘેર કાઢેલું દિવેલ જરા ચા સાથે પાવાથી ઝાડામાં કૃમિ નીકળી જાય છે. ——વૈદ્ય મિશ`કર નરભેરામ–ધળાં
સાકર તાલા ૧ તથા ધાણા તાલે ૧ લઇ પાણી નાખી કુલડીમાં ઉકાળી પાવાથી નાનાં મળકાની આંચકી મટે છે.
—અમદાવાદના એક વૈદ્યરાજ બાળકની આંકડી-માલવી ગોખરુ નગ ૫ અને આમલી (સૂકા કાતરા) ને રસ એકત્ર વાટી કપડાથી ગાળી એ તાલા પાવાથી બાળકની આંકડી મટે છે.
--બ્રહ્મચારી આત્મારામ ત્રિવેદી મળકાની દવા:–મેાટી હરડે તાલા ૧, કેલમ કરિયાતાની પાંદડી, પીપરીમૂળ, કપીલા, કાયફળનુ છેાડુ અને સફેદ મરી એ દરેક ના તાલેા લઇ ખાંડી વસ્ત્રગાળ કરી, વાલ ૨ થી ૪ પાણી અથવા ગોળના પાણી સાથે આપવાથી તાવ, કૃમિ, ઉધરસ વગેરે મટે છે. જરૂર પડે તા અંદર સૂરોખાર મેળવી આપવે. તાવ તથા પેટમાં દુખાવા હાય તા સેાડા મૂકી આપવા. —વૈદ્ય ભેાળાનાથ નદાશ કર મા–સુરત
૧. વરાધ માટે:-એળિયે તાલા ૨, વાવડિંગ તેાલે ના, રેવચીના શીરા તાલા ॰ા, સેાનામુખી તાàા ના, કરમાણી અજમેા તાલે ના, ઇંદ્રજવ તાલેા ના, મરી તાલા ના અને કાચકાની મીજ તાલા ન લઇ, એ સર્વને વાટી પાણીમાં મગ જેવડી ગાળી વાળી મધ અથવા પાણી સાથે દિવસમાં ત્રણ વખત એકએક ગેાળી આપવાથી વરાધ, તાવ, સુસ્તી વગેરે મટે છે.
૨. બાળકને ઊંઘમાં મૂત્ર પડે તાઃ–બાજરી, ખસખસ અને સુત્રા સમભાગે લઈ ચટાડવાથી મટે છે.
For Private and Personal Use Only