________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળકના રોગોના ઉપાય
૯૮૧
આ
જ
ર
ક
ર
-
-
-
-
-
-
- -
-
-
-
-
જળમાં મેળવી લગાડવાથી આમણ બેસી જાય છે.
–વિ નરસિંહભાઈ માધવભાઈ-કઠોર ૧. અશ્વન ગુટિકા - રસવિષ, ગંધક અને હરતાલ, ત્રિકટુ, ત્રિફળા, ટંકણખાર; અજેપાળ ભૂગરસે બાંધે ગાળી, ચોસઠ રેગડણે અધળી.
આ ગોળી ઘટિત અનુપાન સાથે એક ટંક આપવી અને બીજી ટકે માણેકરસ, પાન અને કેશરમાં વાટી પાવાથી પણ ઘણાં બાળકો સારાં થયેલાં છે. જે ખાંસી બહ હોય તો નિબંધમાળાના પહેલા ભાગમાં બતાવ્યા પ્રમાણે ખલીની દવા બનાવી એ દવાનું વાલ એકનું પડીકું, અજમે તથા પાનના રસમાં પાવું.
૨. માણેકરસ-હરતાલ વરખી લે ૧ અને હિંગળક તોલે ૧ખરલમાં વાટી અબરખના પતરા ઉપર આછું પાથરી ઉપર ઘઉંની કણેકની પાળ બાંધી ઉપર બીજું પતરું ઢાંકી નિધૂમ અચિ ઉપર રસ પરિપકવ કરો. જ્યારે ઠંડો પડી જાય ત્યારે ખરલમાં બારીક વાટી રાખી મૂકે.
૩. વાવળી માટે -કુતરિયા વાઘ (એક જાતના વાઘ) ની જીભ એક ખાપૂર બાળકની માતાના ધાવણમાં ઘૂંટી એક દિવસમાં ત્રણ વખત પાવાથી વાવળી તુરત મટે છે.
૪. કૃમિ માટે -સીતાફળીનો રસ લે છે માં અશ્વચિળી ગુટિકા ઓછા પ્રમાણમાં આપવાથી કૃમિ મટે છે.
૫. કમિ માટે કપીલે, ભરશિંગ (અથવા કૌવચ) ની ખજૂરી અને સાકર એ ત્રણે સમભાગે લઈ ખરલ કરી સુખડ અને
For Private and Personal Use Only