________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળકના પેગેના ઉપાય
૯૭)
-
,
,
,
બાળાગોળી -લવિંગ, પીપર, એલચી, લિંબોળી અને મયૂરપિચ્છભસ્મ એ સર્વ સમભાગે લઈ, વસ્ત્રગાળ ચૂર્ણ કરી મધમાં મગ જેવડી ગળી વાળી પાણીમાં અથવા દૂધમાં આપવાથી કૃમિ, તાવ, ઝાડે તથા ઊલટી મટે છે.
–વૈદ્ય નારકર હરગોવિંદ અધ્વર્યું–બારડોલી આમણ માટે -રમીમસ્તકી તોલે , કલાઈ સફેતે તેલે ના તથા માચું ફળ તોલો છે લઈ ખાંડી બારીક ચૂર્ણ કરી આમણ ઉપર ભભરાવી આમણ અંદર બેસાડવી. એ પ્રમાણે થોડા વખત કરવાથી પછી આમણ બહાર નીકળતી નથી.
--વૈદ્ય મણિલાલ ગણપતિશંકર ભદ-સુરત તાવ ઉતારવા માટે:-પાકાં આકડાનાં પાન લાવી જરા શેકી રસ કાઢી, પવન ન આવે તેવા સ્થાનમાં દદીને રાખી આખા શરીરે રસ ચોપડી સુવાડી ગરમ કપડાં ઓઢાડવાં, જેથી એક કલાકમાં તાવ ઊતરી જશે. કોઈ પણ દવા પેટમાં ન જઈ શકે ત્યારે તાવ ઉતારવા માટે વપરાય છે. તેથી તાવ ફરી આવશે ખરે, પરંતુ અણઉતાર રહેશે નહિ.
-વૈદ્ય મંગળભાઈ ભૂધરભાઈ–બાવળા ભરાણું સસણું:-પાતાળકૂંબડીના ઘસારા સાથે કુલાવેલ ટંકણખાર તથા ડું ભંયરીંગણનું ચૂર્ણ મેળવી દિવસમાં ત્રણ વખત પાવું. છાતી ઉપર અને વાંસા ઉપર ડુંગળીને રસ લગાડવો તથા નાકે સુંઘાડવો. આકડાનાં પાન પર એરંડતેલ ચેપડી ગરમ કરી ફેફસાં ઉપર મૂકવાં તેમજ જે કાળજામાં દરદ જણાય તે તે પર એજ પાન મૂકવાં, જેથી બેત્રણ દિવસમાં મટે છે.
–વૈદ્ય નુરમહમદ હમીર-રાજકોટ પંચલવણુ–પંચલવણ એટલે પાંચ જાતના ક્ષાર-દરેક તોલે
For Private and Personal Use Only