________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળકના રોગોનો ઉપાય
-
-
-
-
-
- -
-
-
-
-
-
-
-
-
૧૧. આંચકી-ટંકણખાર મધમાં અથવા ઘા પહાણ સાથે આપવાથી બાળકની આંચકી મટે છે.
૧૨. ખાંસી–ભેંયરીંગણીનાં મૂળ, નાગકેશર અને લવિંગનું ચૂર્ણ કરી મધમાં આપવાથી બાળકની પાંચ પ્રકારની ખાંસી દૂર થાય છે.
૧૩. રક્તપિત્તઃ-ખાખરાનાં ફૂલ તેલા ૪ અને અરડૂસીને રસ તેલા ૪ લઈ તેમાં ઘી સિદ્ધ કરી આપવાથી બાળકનું રક્તપિત્ત મટે છે.
૧૪. હેડકી-એલચી તેલ ૧, કેશર તોલો છે અને હિંગબેક તોલે ને લઈ એ સર્વને એકત્ર કરી બારીક વાટી એક રતી આપવાથી બાળકની હેડકી મટે છે.
૧૫. બાળકના પેટમાં ભાર થયો હોય તે એક રીંગશું શેકી તેમાં સાજીખાર નાખી પેટે બાંધવું અને ખાવા માટે કબૂતરની અઘાર મધમાં આપવાથી બાળકના પેટમાં ભાર મટી જાય છે.
–વૈદ્ય રાઘવજી માધવજી-ગોંડલ ઓછાનાં ચાંદાં માટે-હીરાદખણ, માયાં, કપૂરકાચલી, કપૂર, ગંધક, પારો, બેદારપથરી, કપીલે, મેરથથુ અને આંબાહળદર એ સર્વ સમભાગે લઈ વાટી વસ્ત્રગાળ કરી ધુપેલમાં મેળવી ચેપડવાથી ચારપાંચ દિવસમાં ઓછામાં ચાંદાં મટી જાય છે.
–વવ ડાહ્યાભાઈ મણિશંકર-બારડોલી ૧. બાળકને ઝાડે બંધ કરવા માટે લીંબુના ઝાડની છાલને તાજો રસ કાઢી બકરીના દૂધની સાથે મેળવીને આપવાથી બાળકના ઝાડા બંધ થાય છે.
૨. ખાંસીને ઉપાય-હરડે, પીપર તથા દ્રાક્ષ એના ચૂર્ણમાં
For Private and Personal Use Only