________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્રીરોગના ઉપાય
૯૭૧
૧. ઋતુ સાફ લાવનાર:-કુમાર્ચંસવ ઉપરાછાપરી માટા ડાઝમાં આપવાથી અજીણુ જેવુ રહેશે,પણ ઋતુ સારૂં આવી જશે. તેના પેઢુ ઉપર ભૂખરા પહાણાને ખાંડી દૂધમાં ખદખદાવી લેપ મારવા અને તેની ઉપર આકડાનાં પાન મૂકી પાટો બાંધવા. આ અને ઉપાય ઉતાવળે કરવાથી ઋતુ ન આવતું હાય તેને તથા કમી આવતું હેાય તેને સાફ આવશે. કુમાર્યાંસલ ગભ વતીને, રજસ્વલાને, મરડા, અતિસાર તથા સગ્રહણીવાળાને આપવા નહિ.
ર. સ્ત્રીના પેશાબ બંધ થયા હોય તે માટે:-ા શેર કેળના પાણીમાં પિગાળેલ ધી મેળવી પાવું, જેથી પેશાબ ઊતરે છે અથવા સરીખારવાળી દયાના ઉપયાગ કરવા.
૩. ઉષ્ણુવાતઃ–(ઊના) લાલ માટી પલાળી તેમાં લૂગડુ ભીજવી, તે લૂગડુ ચેાનિ ઉપર રાખવું તથા કેળનુ પાણી ન શેર પાઇ દેવુ'
૪. શ્વેતપ્રદર:-કાળીપહાડ, ખાખરાનું મૂળ તથા રક્તરહિડાની છાલ એ ત્રણેના કવાથ કરીઢડા થયા પછી મધ મેળવી પાવે। તથા આવળનાં ફૂલને વાટી સેગડી મનાવી વાપરવી, જેથી પ્રદર મટે છે.
૫. મેંદીનાં ખીજનું ચૂર્ણ સાકર મેળવી પાવાથી રક્તપ્રદર મટે છે. જો પાંડુ થયેલ જણાય તે લેાહાસવના ઉપયોગ કરવા,
૬. યાનિાળ:-સ્ત્રીઓની ડૂંટી નીચે દરદ, શૂળ અથવા સ્ત્રીની વધરાવળ પર પેઢા ઉપર કીડામારી માફી લગાડવી અને અરણીનાં પાન વાટી તેની ગાળી છ આંગળની બનાવી સૂકવી વાપરવાથી ચેાનિશૂળ મટી જશે. તેવીજ રીતે સાટેાડીનાં મૂળનું ચૂ કરી દિવેલમાં મેળવી ઉપર મુજબ ઉપયેગમાં લેવુ’. પ્રસૂતા માટે પડી:-નગેડ, ધમાસા, ભેાંયરી ગણી, અરણી,
For Private and Personal Use Only