________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૭૩
શ્રીઆર્યુવેદ નિબધમાળા-ભાગ ૨ જો
૧૧. ભે’સ અથવા ગાયના છાણુને કપડામાં દાણી, જે રસ નીકળે તે રસ તાલા એ પાવે, જેથી મૃતક ગર્ભને પણ હડસેલી હાર કાઢે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વૈદ્ય નદરામ પ્રાગટ્ટ-નાગેશ્રી
સૂતિકારાગઃ-દેવદાર્યાદિ કવાથ સાથે અકેક વાલ સુવણુ". માક્ષિકભસ્મ સવારસાંજ આપવાથી સૂતિકારાગ મટે છે. —વૈદ્ય ગાણુંદજી અને પીતાંબર રાવજી-ઊના
૧. પ્રદર માટે:-ઊંદરની લીડીઓ ચેાખાના ધાવણમાં વાટી પાવી તથા પ્રમેહવાળાને ત્રણ લીંડીએ દૂધમાંવાટીને પાવી, જેથી પ્રદરને તથા પ્રમેહને મટાડે છે.
૨. દાભનાં મૂળ ચેાખાના ધેાવણમાં વાટી તે પાણીમાં જી શનું ચૂર્ણ તથા સાકર નાખી પાવાથી પ્રદર મટે છે.
—વૈદ્ય મણિશ'કર જાદવજી દ્વેષી-કાનપર
ગલ પાતઃ--જેઠીમધ તાલે। ૧, નાગકેશર તાલે ૧ અને કાંટાળા મઠનું પ’ચાંગ તાલા ૪ લઈ, એને ચતુર્થાંશ કવાથ કરી દિવસમાં ત્રણ વખત એ ચમચી પાવાથી એના ગર્ભાશયને મજબૂતી આપે છે. એ ઉપરાંત જ્ઞાનત’તુને પેષણ આપનાર તથા ગર્ભ ઉપર ચરમીના દબાણને લીધે ગલિતગની ટેવ તથા અનિયમિત ઋતુપ્રાપ્તિ, મૃતવત્સલની ટેવ, પહેલી સુવાવડ પછી સ્ત્રીઆને ધાતુક્ષયનાં લક્ષણામાં, ગભધારણાની પહેલાંથી શરૂ કરવાની અને ચાલુ રાખવાની જરૂર છે. જ્યારે પાષણની જરૂર જણાય ત્યારે દૂધમાં ખૂબ ઉકાળી સાકર નાખી ગાળીને પીવાથી વધારે ફાયદો થાય છે. મેાટા શહેરની શ્રીમંત સ્ત્રીઓને આ દવાના પ્રયાગની ઘણીજ જરૂર છે.
-ડૉક્ટર પ્રભાકર કૃષ્ણે પગે-મુંબઇ
For Private and Personal Use Only