________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્રીરોગના ઉપાય
૯૫
૫. લાલ જસવનનાં ફૂલની ખરાબર સાકર નાખી ખરલમાં ઘૂંટી અંદર લીંબુના રસ નાખી ચાટણ તૈયાર કરવું, આ ચાટણુ તેલા નથી ના દિવસસાં ત્રણ વખત આપવાથી શ્વેતપ્રદર તથા રક્તપ્રદર મટે છે. આ દવા ઘણા વખત રહેતા પણ બગડતી નથી. -વૈદ્ય નાશકર હરગેવિ’દ–બારડોલી
૧. સગર્ભાની ઊલટી-મયૂરપિચ્છભરમ વાલ ના સુખર્ડના પાણીમાં મેળવી દિવસમાં બે વખત પાવાથી સગર્ભાની ઊલટી બંધ થાય છે.
ર. ગવિનાદ રસ:-સુવર્ણ માક્ષિકભસ્મ તાલા ૪, હિં‘ગ બેક તાલા ૪, સૂઠ તાલા ૩, લવિંગ તાલા ૩, મરી તાલા ૩ અને જાવંત્રી તાલા ૩ એ સર્વેને આદુના રસમાં ખુલી ખમ્મે રતીની ગાળીએ વાળી દૂધ સાથે અથવા પાણી સાથે દિવસમાં ત્રણ વખત એકેક ગોળી ખાવાથી ઉપદશાદિક દાષાને લઇને અથવા અન્ય કારણેાથી ગર્ભ વખતેાવખત સ્ખલિત થતા હાય, તા તેને સ્થિર કરવા માટે આ ગવિનાદ રસ અતિ ઉત્તમ છે. પૌષ્ટિક તરીકે એના ગુણ લેાહને મળતા છે. મૂત્રરેાગ, પાંડુરોગ, જળેાદર, સાજા અને નેત્રરેગમાં આ રસ અતિ ઉપયાગી છે. જીણુ પ્રમેહ, અશ, ઉપદેશ વગેરે રાગામાં બહુ સારા છે. જીણુ પ્રમેહ માટે આ રસ બનાવતી વખતે ગળેાસત્ત્વ તાલા ૩, વધારામાં ઉમેરવું, પ્રદરને મટાડવા માટે ગાયના દૂધમાં શતાવરીનું ચૂર્ણ તાલા ના નાખી ઉકાળી સાકર નાખી, તે દૂધ સાથે આ ગેાળી ખવડાવવી. વળી આ રસમાં હિંગળાક છે, જેમાં મુખ્ય પારે હાવાથી ઉપદેશ આદિ વ્યાધિને મટાડે એ નિઃસ’શય છે. વૈદ્ય મણિલાલ ગણપતિશ’કર ભટ્ટ–સુરત
૧. કમરના દુખાવા-ટિ'ખરુ' નામના વૃક્ષનાં પાકાં ફળ લાવી તેમાંથી બી કાઢી નાખી તેનેા પાકા ગર કેટલાક દિવસ
For Private and Personal Use Only