________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ફ૪
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો
-
ના
-
-
-
રાખ. એ રસમાં ગુલાબજળ શેર ૪ તથા પતરીની સાકર શેર ૩ નાખી કલઈવાળા વાસણમાં ભરી ચૂલે ચડાવવું. રેશમને ગુલાબજળમાં બારીક વાટી મેળવી રસ, સાકર તથા ગુલાબજળની ચાસણું થવા આવે, ત્યારે તેમાં કેસર તેલા ૨, બરાસ તોલે ૧, અંબર તેલ , દદે અકરબી તેલા ૨, બેરુપીતાં તાલે ૧, કાચું રેશમ તેલ ૧, એલચી નાની તેલા ૨, કાગદી એલચી જાડી તોલા ૨, પીપર તેલે ૧, તજ તોલે ૧, લવિંગ તોલે ૧, સેનાના વરખ નંગ ૧૫, ચાંદીના વરખ નંગ ૧૦૦ અને મધ શેર ૨ લઈ, સર્વ વસાણાંનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી, બરાસ, અંબર, ચાંદીના તથા સેનાના વરખ મધમાં ઘૂંટી શેડું થોડું મધ તથા ચૂર્ણ નાખી એકત્ર કરી ચાસણીમાં મેળવી દેવું અને અવલેહ જેવું બનાવવું. આ ચાટણ વધુ અટકાવ (આર્તવ) ને રેકે છે, પિત્તશામક છે, ગર્ભપાત થતું અટકાવે છે, શક્તિ આપે છે, ભૂખ લગાડે છે તથા લેહી વધારે છે.
૨. આમલીના કપૂકા, આંબાહળદર, ગોખરુ અને ગળાનું પૂર્ણ કરી પાણી સાથે વાલપૂર આપવાથી શ્વેતપ્રદર મટે છે.
૩. પ્રવાળપિષ્ટી–પરવાળાંને વસ્ત્રગાળ કરી એકવીસ દિવસ સુધી ગુલાબજળમાં ખલ કરી તૈયાર કરવાં. માત્રા વાલા થી ૧ સુધી ઘીમાં આપવાથી પિત્તને બેસાડે છે, લોહી વધારે છે તથા રક્તપ્રદરને મટાડે છે.
૪. પ્રદર માટે-લાલ ગુલબાસનાં પાતરાં ત્રણથી પાંચ લઈ બારીક વાટી રસ કાઢી જરા સાકર નાખી એક વાલ કુલાવેલી ફટકડી નાખી દિવસમાં ત્રણ વખત પીવાથી વેતપ્રદર તથા રક્તપ્રદરને મટાડે છે. આ પ્રગમાં લાલ ગુલબાસજ (લાલ ફૂલને) હેવો જોઈએ; પીળાં ફૂલના ગુલબાસથી ફાયદો થતો નથી.
For Private and Personal Use Only