________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હેર
શ્રીઆર્વે
નિષધમાળા-ભાગ ૨ જો
૧. પ્રદર અને પ્રમેહ:-અગભસ્મ વાલ ૧ અને સાકર તાલેા ૧ એ એને શીમળાનાં મૂળના ઘસારા સાથે પીવાથી પ્રદર તથા તનખચે પ્રમેહ મટે છે.
૨. ઉમરડાનાં મૂળને ઘસીને તેમાં ઉપર પ્રમાણે સાકર તથા અંગભસ્મ મેળવી પીવાથી પ્રદર તથા તનખિયા પ્રમેહ મટે છે. ૩. પ્રદર માટે:-કેવડાની મૂળીના રસમાં સાકર મેળવી પીવાથી પ્રદર મટે છે.
-વૈદ્ય નરભેરામ હવન-નવાગામ ૧. પ્રદર માટે:-રસલીની અંતરછાલનું ચૂર્ણ કરી ન તાલે ચૂણ સાકર મેળવી ઠંડા પાણી સાથે પીવાથી પ્રદર મટે છે. ૨. આસાપાલવની અ'તરછાલનું ચૂર્ણ ચાખાના ધાવણ સાથે મધ મેળવી દિવસમાં બે વખત પીવાથી રક્તપ્રદર તથા રક્તાતિસાર મટે છે, અથવા શંખજીરાનું ચૂર્ણ સમાન ભાગે સાકર મેળવી ફઇંડા પાણી સાથે પીવાથી રક્તપ્રદર મટે છે.
-એક વૈદ્યરાજ જેમનું નામŁામ મળ્યું નથી ૧. શ્વેતપ્રદરઃ-ગાયનું દૂધ તેલા ૧૪, પાણી તેાલા ૨૧ અને સૂ'ઠનું ચૂર્ણ' માસા ૪ મેળવી પાણી બળી જતાં સુધી ધીમા તાપે પકાવી કપડાથી ગાળી તેમાં ચારપાંચ માસા સાકર મેળવી એકવીસ દિવસ સુધી દિવસમાં બે વખત પીવાથી શ્વેતપ્રદર ગમે તેવેા હાય તેને ઘણીજ ઝડપથી મટાડે છે.
૨. આસે પાલવની છાલ, નરમાનાં મૂળ, દારુડુળદર, દાભનાં મૂળ એ દરેક એકેક તાલા લઇ, કલ્ક કરી બાર તાલા ચાખાના ધાવણુમાં રાત્રે પલાળી સવારે ખૂબ ચાળી, કપડે ગાળી એક શીશીમાં ભરી રાખવુ. દિવસમાં ત્રણ વખત દર ટકે ચાર તાલા પીવું, જેથી ત્રણ દિવસમાંજ દરેક જાતના પ્રદરને મટાડે છે, -વૈદ્ય પુરુષાત્તમ બહેચરદાસ યાજ્ઞિક-કાલેલ
For Private and Personal Use Only