________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રોગના ઉપાય
૯૬૩
૧. રક્તપ્રદર માટે લાખ તોલે ૧, આસપાલવની છાલ માસા ૩ અને મોચરસ માસા ૬ એ સર્વને એકત્ર ખાંડી અડધો શેર પાણીમાં ઉકાળી, વા શેર પાણી અવશેષ રાખી ગાળી ઠંડું પડ્યા પછી તેમાં નવટાંક દૂધ તથા બે તેલા સાકર નાખીને દિવસમાં બે વખત પીવું જેથી રક્તપ્રદર મટે છે.
૨. દાડમની કળી નંગ ૪ અને કાચાં ગુલર નંગ ૨ દૂધની સાથે વાટી,ડી સાકર મેળવી સવારસાંજ પીવાથી રક્તપ્રદર મટે છે.
૩. અરડૂસાને રસ અને આમળાંને રસ મધ-સાકર મેળવી દિવસમાં બે અથવા ત્રણ વખત પીવાથી રક્તપ્રદર મટે છે.
૪. વેતપ્રદર માટેઃ –વડના અંકુર, ધાવડીનાં ફૂલ, નાગકેશર, આંબાની છાલ, જમરૂખની છાલ અને આમળાં એ સર્વ સરખે વજને લઈ તેને કવાથ કરી ચતુર્થાશ પાણી રહે ત્યારે ગાળી, મધ નાખી દિવસમાં બે વખત બબે તોલા કવાથ પીવાથી શ્વેતપ્રદર મટે છે.
૫. વા શેર આમલીનાં બીજ (કચૂકા) દેવતા ઉપર શેકવાં. તેની બરાબર ચણ લઈ શેકી ફેતરાં કાઢી સાફ કરી, બંનેને એકત્ર વાટી વસ્ત્રગાળ કરી તેના પ્રમાણમાં ઘી અને સાકર મેળવી, એકેક તેલાની લાડુડી કરી સવારસાંજ ગાયના દૂધની સાથે ચાળીને અકેક લાડુડી ખાવી અને ઉપરથી ગાયનું દૂધ પીવું, જેથી તપ્રદર મટે છે.
–ડૉકટર ચંદુલાલ મુકુંદરાય–પાટણ ૧. ચાટણ-બિજેરાં નંગ ૨, મોસંબી નંગ , મીઠાં લીંબુ નંગ ૬, ખાટાં લીંબુ નંગ ૧૨, જમરૂખ નંગ ૬, કેળાં નંગ ૬, ૫૫નસ નંગ ૨, મકાઈ નંગ ૬, દાડમ ખાટાંનંગ ૬, સંતરાંનંગ ૬, ચીક નંગ ૬ અને લાલ છાલનાં કેળાં નંગ ૬ એ સર્વનો રસ કાઢી
For Private and Personal Use Only