________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્ત્રીરોગના ઉપાય
-
ગર્ભિણીની ઊલટીઃ-લવિંગના તેલનાં છ-સાત ટીપાં સાકર સાથે લેવાથી ગભિની ઊલટી બંધ થાય છે.
કસુવાવડને ઉપાય-કસુવાવડ થતી હોય તો કચ્ચાંના બીજને રેશમી દોરામાં પરેવી માળા બનાવી પહેરવાથી કસુવાવડ થતી અટકે છે..
–ષી રામકૃષ્ણ રેવાશંકર-જાદર સુવાગ માટે -દેવદાટ્યદિ કવાથ પીવાથી સુવારેગમટે છે.
સુવાગ,પિત્ત, વિષમજવર માટે-સવારે સુદર્શન ચૂર્ણ આપવું અને સાંજે હરડે, કડુ અને કરિયાતાની પાંદડીનું ચૂર્ણ કરી બેત્રણ વાલની ફાકી મારવી, જેથી સુવાગ, પિત્તરોગ અને વિષમજ્વર મટે છે.
પેશાબમાં ગરમી જણાય તે માટે -ગળો, ગોખરુ અને ધાણને ફાંટ બનાવી પીવાથી ગરમી મટે છે.
શ્વેતપ્રદર –ધાવડીનાં ફલના કવાથમાં શિવલિંગી અને નાગકેસરનું સમભાગે કરેલું ચૂર્ણ તેલે છે નાખી સવારસાંજ પીવાથી શ્વેતપ્રદર ગમે તે હશે, તે પણ નાબૂદ થશે.
પ્રદર-દારુહળદર, રસવંતી, મોથ, ભિલામાં, બીલીને ગભ, અરડૂસે અને કરિયાતું એને કવાથ કરી ઠંડા પડ્યા પછી મધ નાખી પીવાથી નિશળ, તપ્રદર, પીળે, કાળે તથા રક્તપ્રદર મટે છે.
ગર્ભ પડતો હોય તો ધાવડીનાં ફૂલ અને સાકર પાણીમાં પીવાથી ગર્ભ પડતો અટકે છે.
છોડનું વધવું-શતાવરી, સૂંઠ, આસંધ, જેઠીમધ અને ભાંગરો એ બકરીના દૂધમાં પાવું, જેથી છેડ પલળે છે.
–વૈદ્ય ભૂરાભાઈ ઓધવજી ત્રિવેદી-ભાદરોડ આ. ૩૧
For Private and Personal Use Only