________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્ત્રીરોગના ઉપાય
૯૫૦
-
-
-
-
-
-
-
-
-
- - -
ગંધક તોલે છે, તમાલપત્ર, દારુહળદર, જાંબુનાં બીજ, વાળો, ગેખ, વાવડિંગ, જીરું, ઓથમીજીરું,કાળીપહાડ, દાડમનાં છેડાં, ટંકણ, લેધર, ગૂગળ, શિલાજિત અને આસોદરાની છાલ એ દરેક અડધો અડધે તેલ લઈ વાટી, બકરીના દૂધમાં પાવલીભારની ગળી વાળી દૂધ સાથે આપવાથી સમરોગ, અતિમૂત્ર, પ્રદર, નિશૂળ તથા મેદશળ મટે છે.
–-વૈદ્ય રાઘવજી માધવજી-ગેડલ રક્તપ્રદર -માયાં, ચરસ અને ફટકડી એ દરેક એકેક રતી ગળજીભી (ભૈયપાથરી)ને રસ તથા સાકર સાથે લેવાથી રક્તપ્રદર મટે છે. ઉપર પ્રમાણેનાં માપનાં ત્રણ પડીકાં દિવસમાં ત્રણ વખત લેવાં. એવી રીતે અગિયાર દિવસ લેવાથી સારું થાય છે.
–વૈદ્ય ઉમિયાશંકર મહાસુખરામ-ઉમેરઠ ૧. રક્તપ્રદરના ઉપચાર–ગાયનું ઘી રાત્રે સૂતી વખતે ગરમ કરી ચાલતાં ચાલતાં પીવું, ઉપરથી પાણી પીવું નહિ, જેથી તુરતને રક્તપ્રદર મટે છે. - ૨. બાવળને કેલસે તેલ વા, લેધરલે છે અને સાકર તલો એ સર્વને વાટી ૧ તોલા માખણમાં મેળવી સવારે જ ચાટવું તથા શીતલપલાદિ ચૂર્ણ તેલ ના અને ગળાસત્ત્વ વાલ ૧ ઘી તેલા ૦ માં મેળવી સાંજે ચાટવુંજેથી જૂને તથા ન રક્તપ્રદર હોય તે પણ મટી જાય છે. લાંબા વખતન હોય તે વધારે દિવસ આ દવાનું સેવન રાખવું.
૩. શ્વેતપ્રદર માટે–ભેંયકેળું તલા ૪, ચોરઆમલીના છેડા તેલા ૪, શતાવરી તલા ૪ અને પત્રીની સાકર તેલા ૪ લઈ એ સર્વનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી સવારસાંજ ના તેલ પાણી સાથે ખાવાથી સાત દિવસમાં વેતપ્રદર મટે છે.
–વૈદ્ય ડાહ્યાભાઈ મણિશંકર-બારડોલી
ના
વ’
For Private and Personal Use Only