________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્ત્રીરોગના ઉપાય
૯૫૭
તેની ઉપર એરંડાનાં પાન વીંટી ધાન્યના ઢગલામાં દાટી રાખવું. અનુપાનમાં ત્રિફળા અને મધ સાથે સવે રોગ ઉપર આપવું. આ રસથી ખાસ કરીને તે ક્ષય, પાંડુ, પ્રમેહ, શૂળ, શ્વાસ, મેદરોગ, મંદાગ્નિ, હિક્કા, અમ્લપિત્ત વગેરે મટે છે.
૫. ધાતુ જતી હોય તેને ઉપાય -કેળું નંગ ૧, એખરો તોલો , મુગલાઈ બેદાણા તાલે છે, નાગકેશર વાલ ૧ અને કાકડીનાં બીની મીજ વાલ ૪ લઈ, એ સર્વનું ચૂર્ણ કરી કેળામાં ભરી સાકર તેલ ૧ નાખી દૂધ શેર મેળવી, તેમાં ઘી ૦ તેલ નાખી પીવાથી સ્ત્રીઓને ધાતુ જતી હોય તે મટે છે.
–વૈધ અંબારામ શંકર પંડયા-વાગડ ગર્ભાશયશોધિની વટીઃ-હીરાબોળ તેલા ૧૦, એળિયે તેલા ૧૦, હીરાકસી તેલા બા, ઈલાયચી તલા ૫, સૂંઠ તેલા ૫ અને સંચળ તલા ૧૦ એ સર્વનું બારીક ચૂર્ણ કરી ગુલાબનાં ફૂલની પાંખડીમાં વાટી ચણીબોર જેવડી ગળી વાળી, એક સવારે અને એક સાંજે દૂધ શેર ા સાથે અથવા પાણી સાથે ગળવાથી ગર્ભાશયનાં તમામ દરદે,અનિયમિત હતુસ્ત્રાવ, પ્રદર આદિ રોગો ને મટાડે છે. આ ગોળીથી દસ્ત વધારે થાય તે એક ગોળી લેવી.
–વૈદ્ય મણિશંકર ભાનુશંકર-વલસાડ રક્તપ્રદર -માયાં નંગ ૪, સફેદ કાથ, મેથી, ફટકડી અને સોનાગેરુએ દરેક માયા એટલે વજને લઈએનું વસ્ત્રગાળ ચૂર્ણ કરવું; અથવા ચાળણીથી ચાળી પોટલી બનાવી વાપરવાથી રક્તપ્રદર મટે છે.
–ડૉકટર મગનલાલ વ્રજભૂષણદાસ–સુરત અત્યાવર-ટંકણખાર તથા ફટકડી એ બંને ફુલાવીને બેથી ત્રણ ચોખાભાર ખાવું તથા તેનાજ પાણીથી ધેવું જોઈએ. માયફળની લૂગડે ચાળેલ ભૂકીની પિટલી કરી સારા રૂમાં વીંટાળી
For Private and Personal Use Only