________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુખરોગ, ક રોગ, નાસારોગ, મસ્તકરોગને નેત્રરોગ ૯૫૧
૧. નેત્રરોગ માટે:-ભીમસેની કપૂર ભાગ ૧, એલચી ભાગ ૧, સિ’દુર ભાગ ૧, સારા મમીરા ભાગ ૧, શુદ્ધ પારદ ભાગ ૧ અને સીસુ' ભાગ ૧ લઈ, પ્રથમ સીસુ ગાળી પારા રેડી ખૂબ ખલ કરી બાકીની વસ્તુઓ મેળવી ઘેટીના દૂધમાં ખત્રીશ પહેાર સુધી ખલ કરવા. દૂધ તાજી વાપરવુ'. એ અજન આંજવાથી મેાતિયે, કાચપડળ, નીલપડલ, ફૂલુ, રતાંધળાપણું વગેરે દરદો મટે છે. અમારી અનુભવસિદ્ધ છે.
૨. સિંદૂર ભાગ ૧ અને નવસાર ભાગ ૧ લઈ, બારીક વાટી જેની આખા આવી હાય તેને આંજવાથી મટી જાય છે. —સાધુ ગંગાદાસજી સેવાદાસજી-સુરત
પુષ્પાનષ્ટ ગુટિકા-સફેદ અથવા લીલેા કાચ, ધતૂરાનાં બી, મૈારથુ, શંખ, મનસીલ, ગૌચદન, સુવણૅ માક્ષિક, માણસની ખાપરી, માર તથા મરઘીનાં ઇંડાનાં છીલટાં સ` સમભાગે લઈ ખારીક સુરમા જેવુ' વાટી સરગવાનાં પાનના રસની ભાવના આપી, ગાળીએ વાળી એ રસમાંજ ઘસી આંજવાથી જન્મભરતુ ફૂલ, તાપેલિયાં અને ત્રિદેષથી દુખતી આંખેા મટે છે.
—વૈદ્ય ન દરામ પ્રાગજી-નાગેશ્રી
નેત્રાંજન:-પીપર તૈલા ૦ા, અરડૂસાને રસ તાલા ૧ અને મધુ તાલા ૧ લઈ પ્રથમ પીપરને ખારીક વાટી વસ્ત્રગાળ કરી ચાવીસ કલાક સુધી ફારી વાટવી. ત્યાર બાદ તે પીપરને એક કાંસાની થાળીમાં નાખી મધ તથા અરડૂસીના રસ રેડી એક દિવસ કાંસાની વાટકીથી છૂટી સીસાની અથવા ચાંદીની સળીથી અ'જન કરવાથી રતાંધળાપણું, આંખની છારી, પડળ, ઝાંખ, ફૂલ વગેરે નાબૂદ થાય છે. આ અંજન આંજવાથી પ્રથમ જરા ઝટકા લાગશે, પણ પછીથી ઠં’ડક વળી જશે.
—વૈદ્ય મણિશંકર નરભેરામ–ધળા
For Private and Personal Use Only