________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્ત્રીરોગના ઉપાય
૯૫૩
વ અને લેહીથી આંખ રાતી હોય તે આંબાહળદર ઉમેરવી.
૩. સર્વ નેત્રરોગ માટે: –મધ સાથે સરગવાનાં પાનને રસ નેત્રમાં નાખવામાં આવે, તો તેથી સર્વ નેત્રરોગ મટે છે.
૪. ગેરુ, સુરેમ, હરડે, સિંધવ અને દારુહળદર પાણીમાં વાટી નેત્ર બહારથી તેને લેપ કરવામાં આવે તે સર્વ નેત્રરોગ મટે છે.
–વૈદ્ય ઈશ્વરલાલ રતનલાલ-સુરત
२६-रवीरोगना उपाय
Ir==
તેના
૧. અટકાવ લાવવા માટે -સરસિયું તેલ જરા ઊનું કરી તેમાં થોડું પાણી નાખી, ગરમ કરતાં પાણી બળી જાય ત્યારે તેમાં ગોળ નાખી ખૂબ હલાવવું. એકરસ થાય એટલે ઉતારી લઈ ત્રણ દિવસ પાવાથી અટકાવ આવે છે.
૨. લોહીવાદ–રાતી ખાંડ, ગોખરુ, કરિયાતું, અડાયાંની રાખ, ધાવડીનાં ફૂલ, પડવાસ, સાકર, માયાં, મરીકંથારની છાલ, કાચકીનાં બીજ, દાડમના છેડાં, રસવંતી અને પપેટાનાં બીજ, આ સર્વ ચીજે સમભાગે લઈ વાટી વરસગાળ કરી, તેને ચોખાના ધાવણમાં ખૂબ વાટી ચણીબોર જેવડી ગળી વાળવી. લેહીવા, ધૂપણી, ધાતુનું પડવું વગેરે રોગોમાં ૧ થી ૩ ગોળી પાણી સાથે ગળાવવી.
૩. અટકાવ લાવવા માટે –હીરાબેન અને એળિયો સમભાગે લઈ બારીક વાટી બેર જેવડી ગળી વાળવી. એ ગોળી વાપરવાથી ૨૪ કલાકમાં અટકાવ લાવે છે. જે અટકાવ નહિ આવે તે ૨૪ કલાકે બીજી ગાળી વાપરવી. (અર્થાત્ નિમાં રાખવી.)
For Private and Personal Use Only