________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૫૪
શ્રીઆયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
૪. તજ અને ટંકણખાર સમભાગે લઈ એક વાલને આશરે પાણી સાથે ફકાવવાથી અટકાવ આવે છે.
૫. રક્તપ્રદર -માયાં તેલા ૪, પડવાસ, ધાવડીના ફૂલ, લેધર, રસવંતી અને વાંસકપૂર બબ્બે તલા લેવાં. તમામ ચીજ ખાંડી વસ્ત્રગાળ કરી, બબ્બે આનીભારને આશરે દિવસમાં ત્રણ વાર પાણી સાથે આપવું. જે પ્રદરનું જોર અતિશય હોય તે બબ્બે કલાકે અકેકું પડીકું ખાનું ધાવણ તથા રસવંતી સાથે આપવું અને જેમ નરમ પડતું જાય તેમ પડીકાં ઓછાં કરતા જવું.
૬. કાળીજીરી, એળિયો અને દિકામાલી સમભાગે લઈ બારીક ખાંડી પાણીમાં ગરમ કરી સ્ત્રીના સ્તન ઉપર લેપ કરવાથી જે સ્ત્રીનું બાળક મરી ગયા પછી સ્તનમાં દૂધ ભરાઈ પીડા કરે છે, તે પીડાને મટાડે છે અને દૂધને સૂકવી નાખે છે.
– યતિશ્રી રવિહંસજી દીપહંસજી-સુરત ૧. નારીકેલાદિ ચૂર્ણ પાણીવાળું નાળિયેર નંગ ૧ મોટું લેવું, સૂંઠ, તજ, બળબીજ, કેશર, મરી, તમાલપત્ર, મરેઠી, અતિવિષ, પીપર, અકલગરે, ભમી, પીપરીમૂળ, શતાવરી, કાલેછડ, દેવદાર, અગર, તગર, લવિંગ, ચાંદીના વરખ અને ઝેરી કોપરું એ દરેક મા તેલ લઈ, વાટી વસ્ત્રગાળ કરી નાળિચેરને કાણું કરી તેનું પાણી કાઢી લઈ, તે પાણીમાં કેશર ઘૂંટી તે પાણીને સર્વ વસાણુને પટ દેવ અને તે ભૂકો નાળિયેરમાં ભરી દે. પછી તેનું મુખ બંધ કરી બે કપડમટ્ટી કરી તેને છાણાંના અંગારામાં બાફવું, પણ કાચલી બળે નહિ તે ધ્યાનમાં રાખવું. ટાઢું પડ્યા પછી અંદરથી ભૂકે કાઢી લે. તેને છીચે સૂકવીને તેમાંથી સવારસાંજ બે આનીભાર મધમાં ચાટ અને નાળિયેરના કોપરાને ઘીમાં તળી મૂકવું. પછી ઓસડ ચાટયા ઉપર છે
For Private and Personal Use Only