________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુખગ, કર્ણરોગ, નાસાગ, મસ્તકરેગનેને વેગ ૯૪૦
આંખની દવાઃ-એરંડતેલ શેર લઈ એક વાસણમાં નાખી ખૂબ ઉકાળવું. ઊકળ્યા પછી તેમાં મોરથુ તોલા ૨ બારીક વાટી નાખી ઉકાળવું અને ઉતારી લઈ ગાળીને ભરી રાખવું. એ દિવેલ દિવસમાં એકથી ત્રણ વખત આંજવાથી ખરી ગયેલી પાંપણે પાછી ઊગે છે, વાર, ચળ, લાલાશ વગેરે આંખને રોગને મટાડે છે. આબાલવૃદ્ધ સહુ કોઈને આ દવાથી સારો ફાયદો થાય છે. આ દવા અમારી બનાવેલી છે અને અનુભવસિદ્ધ છે.
–કુમારશ્રી દેવીસિંહજી ભૂપતસિંહજી--કટોસણ રત્નાકરકેનાદિ ચૂર્ણ (અમારી બનાવટ) સમુદ્ર ફીણ તેલા ૨, ફટકડી તેલો ૧, ભીમસેની વાલ ૧ અને સાકર વાલ ૮, બારીક વાટી કેરું ને કે જ દિવસમાં બે વખત એકેક રતી આંજવું. આંજવાની વિધિ –પ્રથમ ત્રિફળાના પાણીથી આંખ જોઈ રત્નાકરફેનાદિ ચૂર્ણ આંજવું અને પાણી ઝરી જાય ત્યારે નીચે લખેલી દવા આંજવી -મીઠા સરગવાન રસ તેલા રા, મધ તેલ ૧ અને ભીમસેની વાલ ૧, મિશ્ર કરી ત્રણથી ચાર ટીપાં આંખમાં નાખવાં. એ પ્રમાણે દિવસમાં બે વખત કરવાથી ડળ આંખ, પડળ, ગરમી પડદા, આખનું લાલ રહેવું વગેરે મટે છે.
–રવિકાંત અને શાંતિકાંત ઉદાણી–બાલંભા નેત્રરંગ ઉપર ગેળા -કડાછાલ, હળદર, દારુહળદર, પીપર અને ઉપલેટ એ સર્વે સમાનભાગે લઈ વાટી કુંવારના રસમાં તેની ગોળી વાળી સૂકવી, પાણીમાં ઘસી આંજવાથી આંખમાં છાયા પડી હોય તે મટે છે તથા આંખના તમામ વ્યાધિને મટાડે છે.
–અમદાવાદના એક વૈદ્યરાજ આંખની ઝાંખ-શંખની ફૂટી, બહેડાંની મીંજ, હરડાંની મીજ, મનસીલ, પીપર, વચકાવળી અને ઘોડાવજ એ સર્વ
For Private and Personal Use Only