________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૪
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
સને વાટી વસ્ત્રગાળ કરી પછી તેને વંતૂરાને રસ કાઢી કપડાથી ગાળી, તે રસ તેમાં મેળવી ખૂબ ખલ કરે. પછી તેની લુગદી બનાવી લાંબી વાટે બનાવી છાંયે સૂકવવી. બાદ તે સળીને ઠંડા પાણીમાં ઘસીને સવારસાંજ આંજવાથી આંખ દુખવા આવી હેય, આંખમાં નાસૂર કે ફૂલું પડ્યું હોય, આંખમાં ખીલ થયા હોય અને વારંવાર આંજણી થતી હોય, પાણી ઝરતું હોય, છારી થઈ હોય, પાંપણની કેરો ખવાઈ ગઈ હોય, તાજો મેતિ હોય અને ઝાંખ હોય તે સર્વ મટી જાય છે.
૯ સુરા -કાળે સુરમે શેર ૧ લાવી તેને બારીક વાટી લીબુના રસમાં ખલ કરી એક દિવસ તડકામાં સૂકવો. પછી ત્રિફળાનું ચૂર્ણ કરી રાતના તેને છગણા પાણીમાં પલાળી સવારે ગાળી લેવું. પિલા સુરમાને અગ્નિ ઉપર તપાવી ત્રિફળાના પાણીમાં ઠંડો પાડ અને ચૂંટવું. એવી રીતે સાત દિવસ ત્રિફળાના પાણની ભાવના આપવી. ત્યાર પછી ધેળાં મરી ૧૦ દાણ, એલચી ૧૫ દાણા તથા ભીમસેની કપૂર તેલ નાખી ખરલ કરે. તે પછી ગુલાબજળની ત્રણ ભાવના આપવી. છેલી ભાવનાએ સુકાય ત્યારે ફરી એક વાત ભીમસેની કપૂર નાખી શીશીમાં ભરી રાખવું. એ સુર સીસાની સળીથી દરરોજ આંજવાથી આંખના રેગને ઘણો ફાયદો કરે છે અને બીજા રોગ ઉત્પન્ન થતા નથી.
૧૦, અસાળિયાને દૂધમાં પલાળી તેમાં રૂ બોળી આંખ ઉપર મૂકવાથી આવેલે સોજો ઊતરી જાય છે.
૧૧. ચીમનો ઉપાય-હરડે, બદામ, ધોળી દૂર્વાની જડ અને એલચી એને ઝાકળે મૂકેલા વાસી પાણીમાં ઘૂંટીને નયણે કેઠે પાવું અને ઝાકળે મૂકેલા કેરા માટલાના પાણીથી આંખમે વાં. ઉપરની વસ્તુઓ વાટીને જરા મીઠું નાખી ૧૭ દિવસ
For Private and Personal Use Only