________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુખરોગ, કણરિગ, નાસાગ, મસ્તકરેગનેનેત્રરોગ ૯૪૩
૩. આંખમાં નાખવાનાં ટીપાં--ધંતૂરાનાં પાન, આમલીનાં પાન, જીરું, કાચી ફટકડી એ સર્વે અર્થે અર્ધો તોલે અને અફીણ બે આનીભાર એ સર્વેને ઝીણું વાટીને તેનું પાણી કરી કપડાથી ગાળી લઈ, એક શીશીમાં ભરી તેમાંથી દિવસમાં બે વખત આંખમાં ટીપાં નાખવાથી આવેલી આંખે મટે છે અને ત્રણ માસની અંદરનું તાજું ફૂલું કપાય છે. ઉપરની વાટેલી ચીજોની પિટલી કરી આંખ ઉપર દાખ્યા કરવાથી આંખને સેજે અને રતાશ મટી જાય છે.
૪. ત્રિફળાનું ચૂર્ણ તેલ ૧, ઘી તેલ ૧ અને મધ તેલા ૨ એ ત્રણેને મેળવી રાત્રે સૂતી વખતે દરરોજ ચાટે તે આંખનું તેજ વધે છે.
૫. રસ્તધાળાને ઉપાયઃ-(૧) પીપરને છાશમાં ઘસીને આંખમાં અંજન કરવું. (૨) વરિયાળીના એક સાથે મધ મેળવી આંખે આંજવું. (૩) મરી અને લવિંગ, ઘેડાના માંનાં ફીણ સાથે ઘસીને આંખમાં આંજવાથી જલદી આરામ થાય છે. આ ત્રણે ઉપાયે રાત્રે આંજવાના છે.
૬. સમુદ્ર ફીણ, પીપર અને કાળાં મરી સમભાગે લઈ વાટીને સુરમા જેવું કરવું. આ દવા રાત્રે સૂતી વખતે આંજવાથી ફૂલું, પડદે, રતાંધળાપણું વગેરે આંખના વ્યાધિને ઘણું ફાયદો કરે છે.
૭. મરઘીનાં બહેડાની સફેદી તથા ચંપેલીનું તેલ એ બેઉને મેળવી આંખ ઉપર ચોપડવાથી આંખની પાંપણને ખરી ગયેલા વાળ પાછા ઊગે છે.
૮. હીમજ ઘીમાં તળેલી તલા ૧૦, ગાયના દૂધને મા તેલા ૫, મેરથુથુ તેલ ૧, ટંકણખાર તોલે ૧, રસવંતી તે ૧, શોધેલી ચિમેડ તાલે ૧ અને જેઠીમધને શીરો તેલ ૧ એ
For Private and Personal Use Only