________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુખરોગ, કર્ણરેગના સાગ, મસ્તકરેગનેનેત્રરોગ ૯૧૯
ઘણીજ ઠંડક વળે છે અને આંખને મેલ કપાઈ, આંખ હંમેશાં તેજસ્વી તથા નિર્મળ રહે છે.
ઉપર પ્રમાણે આંખને વ્યાધિઓ મટાડવાના ઉપાયે આ નિબંધમાળાના પ્રથમ ભાગના દશમાં નિબંધમાં અને ઉપર લખ્યા છે. આથી આંખના મતિયા, પાંપણમાં ઊગતા વાળ (પ્રવાળા) અને આંખમાં થતા ડે એ ત્રણ સિવાયના તમામ આંખના રોગો સારા થાય છે. જેને એ વિદ્યામાં વધારે શોધખોળ કરવી હોય, તેણે શારંગધરસિંહતાના ત્રીજા ખંડમાં નેત્રકમને પ્રકાર તથા રસરત્ન સમુચ્ચયના ૨૩ મા અધ્યાયમાં નેત્રરોગના લખેલા ઉપાયો અજમાવી જોવાની અને અનુભવ મેળવવાની અમે ખાસ ભલામણ કરીએ છીએ. નેત્રરોગને માટે આપણા વૈદ્યરાજે ઘણું પાછળ જણાયા છે એટલા માટે આ નિબંધમાં નેત્રરંગનું વર્ણન સંપૂર્ણ રીતે કરી, તેના ઉપાયે જે જે અમારા અનુભવમાં હતા તે લખી, બાકીને અનુભવ કરવાનો પ્રયાસ અમારા વિદ્વાન અને ઉદ્યોગી વેદ્યરાજોને સોંપી, આ નિબંધ સમાપ્ત કરીએ છીએ. मुख, कर्ण, नासा, मस्तक अने नेत्ररोगना उपायो
૧–યતિશ્રી રવિહંસજી દીપહંસજી-સુરત ૧. આગ પૂતિગંધા--જાયફળ, જાવંત્રી,ડમરાની માંજર, પાતરાં, કેશર અને ગોળ સમભાગે લઈ બારીક વાટી ચણા જેવડી ગેળી કરી, દિવસમાં ત્રણ વાર અકેક ગોળી મોંમાં રખાવી રસ ગળાવ, જેથી મેઢાની દુર્ગધ મટે છે.
૨. મેદાની દવા –આમળાં શેર ૦ લાવી પાણી શેર ૫ માં ખૂબ ઉકાળવાં. તે ઠંડું પડે એટલે તેમાં હાથ ઘાલી ખૂબ ચેળવાં અને ગાળીને કાચના શીશામાં ભરી રાખી, તેને કોગળા
For Private and Personal Use Only