________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૦
શ્રીયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો
ખએ ત્રણ ત્રણ કલાકે કરાવવા. ગમે તે કારણથી મેાં આવ્યું હશે તે પણ તે મટી જશે,
૩. ખેરસાલ તાલા ૧, ગરાસ તાલેા ૧, એલચી તાલા ૧, ધેાળી તપખીર તેાલા ૧, કલાઇ સફેતા તાલા ૧, જીરુ' તાલા ૧, હીરાદખ્ખણ તાલા ૧, જેઠીમધ તાલા ૧, ગુલાબનાં ફૂલ તાલા ૧, ચિનીકમાલા તાલે ૧ અને જેઠીમધના શીરા તાલા ૧ લઇ ઉપલી તમામ ચીજો જુદી જુદી બારીક ખાંડી, કપડાણ કરીને છરી અથવા કાઠીનાં પાતરાંના રસમાં ખલ કરવા. ખલ કરતાં કરતાં સુકાઈ જાય, ત્યારે તે ભૂકાને કાચના સારા ખેંચવાળા શીશામાં ભરી લેવા. ઉપલી દવા માંમાં તમામ ઠેકાણે ઘસી માં નીગળતું મૂકે તે માં આવેલુ સારુ' થાય છે. દિવસમાં બેચાર વખત એ મુજમ કરાવવું અને મેાંમાંથી તમામ એખાર ખરાખર નીતરીને માં સાર્ફ થઇ જાય, ત્યાં સુધી ધીરજ રાખીને દરદી મેાં નીગળતું રાખે તે ખાસ ધ્યાનમાં રાખવું.
૪. દાઢમાં કે દાંતમાં કળતર થતુ હોય, તે લીલાં અથવા લાલ મરચાંના બિયાં કાઢી નાખી તે મરચાંને જરાક પાણીમાં ખૂબ ખલ કર્યો પછી તેમાં જોઇતું પાણી ઉમેરી તેના રસ બનાવવે. પછી જે માનુની દાઢ દુખતી હૈાય તે માજીના કાનમાં તેનાં ચાર પાંચ ટીપાં પાડવાં, એટલે દાંત દુખતા મટી જશે, પણ જો કાનમાં બળતરા આય, તેા તેમાં લાલ ખાંડ લઇ તે કાનમાં જરાક ભભરાવવી, એટલે દાઢ તરત નરમ પડશે.
૫. ભોંયરી‘ગણીનાં બીજની બીડી બનાવી પાવાથી દાંત હાલતા હોય અથવા અવાળુ ફૂલ્યું હોય તે તે પણ ઊતરી જાય છે અને સેાજો પણ નરમ પડે છે.
૨--ઈશ્વરલાલ રતનલાલ ત્રિવેદી-સુરત
૧. રતનજોતના દૂધમાં ચેાખ્ખા કાથા પલાળી પછી તેને
For Private and Personal Use Only