________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુખગ, કર્ણરેગ,
નાગ, મસ્તકરેગનેનેત્રરોગ હ૩પ
થી ભરાઈ ગયેલી વસ્તુ નીકળી જશે. પ્રસવ જલદી ન થતો હોય તે આ દવા આપવી નહિ, કારણ કે છીંકના જોરથી ગર્ભ આડો પડી જાય છે. તાવના દરદીને શરીરે ગરમ કપડાં એારાહી દવા સૂંઘાડવાથી પરસે થઈ તાવ નરમ પડી જાય છે. ખાસ સૂચના એટલી કરવી કે છીંક ખાતી વખતે મેટું બંધ રાખવું; કારણ કે મોઢું ખુલ્લું રાખવાથી દવા ગળામાં જઈ સેજાને ઉત્પન્ન કરે છે તથા અગન બળે છે. પીસવાળાને ઘીનું તથા આ દવાનું બંનેનું નસ્ય સાથેજ આપવું.
૩. નસકોરી ફૂટવી -નસકોરી ફૂટતી હોય તે ફટકડીનું ચૂર્ણ સુંઘાડવું તથા તેનું પાણી બનાવી નાકમાં મૂકવું, જેથી તુરત બંધ થઈ જાય છે.
–વૈદ્ય નુરમહમદ હમીર-રાજકોટ ૧. માથાના રોગના ઉપાયઃ-ત્રણ દાણા બદામને મગજ અને ત્રણ દાણા કાળાં મરી ગાયના ઘીમાં કકડાવી, બદામ અને મરી કાઢી લઈ, ખમાય તેવું ગરમ ઘી,નાકમાં સૂંઘવું અને તળેલી બદામ તથા મરી ચાવી જઈ ઉપરથી દૂધ પીવું. એ પ્રમાણે ત્રણ દિવસ સવારસાંજ કરવાથી સખતમાં સખત આધાશીશી મટી જાય છે.
૨. સુખડને વહેર તેલા ૨ અને વાળ તલા એ બેને બારીક વાટી તેની લૂગદી થાય એટલું તેમાં એરંડિયું તેલ મેળવી, તે લૂગદી તાળવા ઉપરના વાળ સાફ કરાવીને તે ઉપર મૂકવાથી, ગરમીથી, લેહીઉકાળાથી, પિત્તથી, મૂછ આવ્યા પછી અને બેશુદ્ધ થયા પછી માથું અત્યંત દુખતું હોય તે ત્રણ દિવસમાં મટી જાય છે.
–યતિથી રવિહંસજી દીપહંસજી–સુરત નબળાઈથી માથું દુખવું -કવચ તલા ૪, ધોળી ચણેઠી
For Private and Personal Use Only