________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુખરોગ, કર્ણરોગ,નાસરોગ, મસ્તકરેગનેનેત્રરોગ ૨૭
-
-
-
-
મરી નંગ ૭ વાટી એક બે માસ પીવાથી મગજની શરદી મટે છે.
– દત્તાત્રેય ભગવાનજી માથાનો દુખાવોઃ-થોડા કાચા ચોખા લઈ તેમાં બે લવિંગ નાખી, ખૂબ બારીક વાટી, પાણી મૂકી લટી, ચંદનની માફક લેપ કરવાથી માથાને દુઃખાવો જલદી મટી જાય છે.
–વૈદ્ય પ્રભાશંકર વૃંદાવનદાસ-ધંધુકા ૧. ઝામવા માટે -ચઠીનું મૂળ પાણીમાં ઘસી છેડા દિવસ સુંઘવું.
૨. આકડાના દૂધમાં પલાળી સૂકવેલી અડાયાંની રાખ સૂંઘવાથી પીનસ મટે છે, તથા છીક આવી શ્લેષ્મ નીકળી જાય છે.
-માસ્તર નરભેરામ હરજીવન-નવાગામ નાગાની માત્રા -ફુલાવેલું મોરથુથુ તેલે ૧, વછનાગ તેલા ૨, કાચી ફટકડી તોલા ૨ અને કાળાં મરી તલા ૮ લઈ પ્રથમ મેરથથુ ફુલાવી રાખવું તથા વછનાગને લેઢાની કડાઈમાં રાખડી રંગનું થાય ત્યાં સુધી બાળ. પછી બધી વસ્તુ ભેગી કરી બારીક વાટી એકથી બે રતી સુધી પીપર વાલ ૧ તથા મધ સાથે ચાટવું અથવા ઘી–મધમાં ચાટવું અને તરત જ ઉપરથી કશુંક ખાવું; નહિ તે ઊલટી થઈ જશે, દવા નીકળી જશે અને ગભરામણ થશે. આ દવાથી અગ્નિની મંદતા, મગજનું ફરવુ, વાયુ, મૃગી, કૃમિ, જીર્ણજવર આદિને મટાડે છે. જાયફળ તેલો વા ઘસી, તેમાં આ દવા વાલ ૧ મેળવી, ચોપડવાથી માથાને દુખાવો મટી જાય છે,
–શૈદ્ય મણિશંકર ભાનુશંકર-વલસાડ ૧. ઝામરવા માટે -નેગેડનાં પાન વાટી ગાયના દૂધમાં ખદખદાવી માથે બાંધવાથી મટી જાય છે.
For Private and Personal Use Only