________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:
-,
=
--.
..
મુખરોગ, કર્ણરિગ,
નાગ, મસ્તકને નેત્રરોગ ૯૩૩ રીને સહેવાય તેવું થાય ત્યારે રૂ વડે કાનમાં ટીપાં પાડવાથી દુખા અને ચસકા મટે છે. હંમેશાં ગરમ કરીને ઉપયોગમાં લેવું. દૂધ-ખાંડ ખાવાં નહિ. બહેરાશ માટે લાંબા દિવસ સેવન કરવું.
–વૈદ્ય કચરાલાલ જેઠાલાલ ગાંધી-પાટણ કેનાડી રેગ:-જેના કાનમાંથી પરુ નીકળતું હોય, પર દુર્ગધ મારતું હોય, કાનની નળીમાં સોજો હોય અને માથું દુખતું હોય તેવા રેગીના કાનમાં ચેખા ટરપેન્ટાઈન તેલનાં ત્રણ ટીપાં સાંજ સવાર નાખવાથી જલદી આરામ થાય છે. એક કણ નાડીના દરદીને ઘણાં ઓસડ કરવા છતાં નહિ મટેલાને આ ઉપાયથી તરત ફાયદે થયે હતે.
-વૈદ્ય શ્રીધર ભાઉરાવ દાણે-આકેટ (વરાડ) ૧. નાકના રોગના ઉપાયઃ-ગધેડાનાં સૂકાં લીડાં ઉપર પાણી છાંટી તેની ગંધને નાસ લેવાથી નાકમાંથી વહેતુ લેહી બંધ થાય છે. તેમજ વાગવાથી ઘા પડ્યો હોય તે ગધેડાનાં લીડાં પર પાણી છાંટી તે દબાવી દેવાથી ઘાનું લેહી પણ બંધ થઈ જાય છે.
વૈદ્ય ઈશ્વરલાલ રતનલાલ ત્રિવેદી-સુરત પીનસ -આરતીકપૂર અને કળીચૂને ગાયના ઘીમાં ખૂબ વાટી સુંઘવું અને મગજમાં બરાબર ઊતરવા દેવું. આ પ્રયોગ દિન ત્રણથી સાત સુધી કરવાથી પીનસ તથા મગજમાં જતુ હોય તે તે નીકળીને સારું થાય છે.
–વૈદ્ય વલ્લભદાસ નરોત્તમદાસ–ભરૂચ પીનસ –એ નાકનું દરદ છે. શરૂઆતમાં નાકમાંથી ખરાબ વાસ નીકળે છે, પછી પરુ જેવી રસી નીકળવા માંડે છે, પછી ચીપડા બંધાય છે, પછી લેહી પડે છે, પછી કીડા નીકળે છે અને છેવટે નાક બેસી જાય છે. તેને માટે અમારો અનુભવસિદ્ધ ઉપાય નીચે પ્રમાણે છે –
For Private and Personal Use Only