________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કંકર
શ્રીઆયુર્વેદ નિબધમાળા-ભાગ ૨ જો
તેમ રાખવા. કાનમાં જતુ કરડતાં હોય અને કોઈ પણ ઇલાજ કરવા છતાં ફ્ાયદો ન થતા હૈાય તે આ ઇલાજ કરવાથી કાનમાં થી ઘણાં જંતુ ખહાર નીકળી પડશે. આ ઉપાય એક વૃદ્ધ ડોશી કરતાં હતાં અને ઘણા દરદીઓ ઉપર અજમાવેલા છે, દરેકને ફાયદા થયા છે.
—વૈદ્ય નાશ'કર હરગોવિંદ-ખારડોલી
આકડાનાં લીલાં ત્રણ લાંમાં લાકડાં લાવી, તેમાંના એક લાકડાને છેડે તલના તેલનુ' નીતરતું ચાખ્ખું' સારું' કપડું' વીંટાળી ખીજે છેડે દોરી બાંધી ઊંધુ' લટકાવી નીચે ચીનાઇ વાસણ મૂકી કપડુ' સળગાવવુ’, જેથી તેલ ટપકી વાસણમાં પડશે. જ્યારે તેલ ટપકી રહે ત્યારે લાકડુ' છેડી નાખવુ' અને બીજા લાકડાને એક છેડે ઢારી માંધવી અને બીજે છેડે સ્વચ્છ કપડુ ટપકેલા તેલમાં ભીજવી વીટાળી સળગાવી તેલ ટપકાવવું. ત્રીજી વખત પણ તેજ પ્રમાણે તેલ ટપકાવી શીશીમાં ભરી લેવુ'. એ તેલનાં ટીપાં કાન માં નાખવાથી કર્ણાંશૂળ, ફણુનાદ અને ક પાક મટે છે અને બાળકાની છાલીને માટે આ તેલ અકસીર છે.
-એક વૈદ્યરાજ જેમનું નામઠામ મળ્યું' નથી
મરી ગયેલા મારના પગને ખાળી ભસ્મ કરી મારીક વાટી ભૂંગળી દ્વારા કાનમાં ફૂંકવાથી ક પાક તથા કણુ શૂળ મટે છે. —વૈદ્ય ગેાવનરાવ–પાટણ
ગાયનુ' સૂત્ર જેમ જાનુ થાય છે તેમ જલદી ફાયદો કરે છે. ગાયનું મૂત્ર તાલા ૧, વડાગરું મીઠું' આશરે એક વાલ તથા ચેાખ્ખી હિંગ એ ઘઉંંભાર અને સિધવખાર ચાર ઘભાર મેળવી, તેમાં લી’બુના રસ આશરે દશ ટીપાં નાખી દીવા ઉપર અથવા અંગારા ઉપર ખરખઢાવવું, ઊભરા આવે ત્યાર બાદ નીચે ઉતા
For Private and Personal Use Only