________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૩૦
શ્રીઆયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
કરમદીના ઝાડનું સૂકું અથવા લીલું મૂળ ચંદનની માફક ઘસી મંજન કરી મેં નીતરતું મૂકવાથી મટે છે.
૨. લેધરને બારીક પીસી જે કાનમાં કે તે દુર્ગધ તથા પર નીકળતું બંધ થાય છે.
૩. આદાને રસ, મધ, તલનું તેલ ૧ તેલ તથા મીઠું તેલે છે એ બધું એકઠું કરી, ઊંનું કરીને, ઠંડું પથી કાન માં મૂકે તે કાનના ચસકા મટે છે.
૪. બહેરાપણું –બદામનું તેલ તોલા ૫, નગોડનાં પાતરાંને રસ તેલા રા, વરણાંનાં પાતરાને રસ તેલા રા, અઘેડાનાં બીજને ભૂકો તોલા રા, બકરીનું મૂત્ર તેલા રા અને બીલીના ગર્ભને પાણીમાં વાટી કરેલો રસ તોલારા લઈ આ સર્વને એકઠું કરી ધીમે તાપે ઉકાળી, સર્વ રસ બળી જાય ને ફક્ત તેલજ બાકી રહે ત્યારે તેને ઠંડુ કરી કપડાથી ગાળી શીશીમાં ભરી, પછી એક માસ સુધી કાનમાં નાખવાથી બહેરાપણું જરૂર મટે છે.
–વૈદ્ય ઈશ્વરલાલ રતનલાલ ત્રિવેદી-સુરત ૧. કાનના રોગના ઉપાય-ધંતૂરાનાં પાતરાંને રસ કાઢીને ચારપાંચ ટીપાં કાનમાં નાખવાં અને ઉપરથી કેરું કંકુ ભભરાવવું એટલે કાનમાંનું પરુ વહેતું બંધ થશે ને ચસકા મટશે.
૨. તલનું તેલ શેરા, વછનાગ રૂા. રા ભારને અફીણ તેલ મા લઈ વછનાગ તથા અફીણને તેલમાં નાખી ચૂલે ચડાવી, વછનાગ બળી જતાં સુધી ઉકાળી, તે તેલને ઠંડું પાડી કપડાથી ગાળી કાચની શીશીમાં ભરી લેવું.કાનમાં ચસકા મારતા હોય, નળીમાં સોજો હોય, કાનમાં ધાક પડી ફડફડ અવાજ થતો હોય, તે આ તેલનાં ચારેક ટીપાં કાનમાં નાખવાં. જે કાન પાકી પરુ નીકળતું હોય તો કાનને પિચકારીથી ધોઈ, પછી આ તેલનાં ટીપાં નાખવાં.
For Private and Personal Use Only