________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
-
-
-
મુખ કેરાગ, નાસા રોગ, મરતકરેગનેનેત્રરોગ ૨૫
૯-વેધ નૂરમહમદ હમીર–રાજકેટ મેટાનાં છાલાં મા-બાવળનાં પાન તથા પરડા, ફટકડી, આરારોટ, મેંદીનાં પાન અને ચણોઠીનાં પાન એ સર્વનું સમભાગે ચૂર્ણ કરી માંમાં રાખવાથી મોઢાનાં છાલાં, ગરમી વગેરે મટે છે.
૧૦-બ્રહ્મચારી આત્મારામ ત્રિવેદી મેંદાનું આગરા-ઉપલેટ, દારુહળદર, લેધર, મેથ, મજઠ, કાળીપહાડ, કડુ, માલકાંકણી, કટાસરિયાનાં મૂળ અને હળદર સર્વ સમભાગે લઈ, વાટી ચૂર્ણ કરી દાંતે ઘસવાથી આગ પીડવાળું અથવા લેહીવાળું મટે છે.
૧૧-અક્ષર પુરુષોત્તમ ઔષધાલય-સારસા
મુખપાક માટે -બાવળનાં (પીણાં) ફૂલ છાંયડે સૂકવી વસ્ત્રગાળ કરી, મધમાં ચણા જેવડી ગોળી વાળી મેંમાં રાખી થંકતા જવું. આથી મેઢામાં ગમે તે જાતના છેલ્લા થયા હોય, એક પાઈ જેવડી ચાંદી પડી હોય, ખોરાક ખાઈ શકાતું ન હોય અથવા ગમે તેવો દુષ્ટ મુખપાક થયો હોય, તેને પણ આ ગોળીથી મટી જાય છે. આ ગાળી મોંમાં રાખી રસ બહાર થંકતા જવું અથવા પેટમાં જવા દેવાથી પણ કાંઈ નુકસાન નથી. ઉપરોક્ત ઉપચારથી બેત્રણ દિવસમાં દુષ્ઠ રોગને સદંતર નાશ થાય છે.
૧૨-વૈદ્ય પ્રભાશંકર વૃદાવનદાસ-ધંધુકા દંતમંજન -જીરું તેલ ૧, મીઠું તોલો છે અને મુલ તાની માટી તેલ વા વાટી ચૂર્ણ કરી દાતણ સાથે ઘસવાથી દાંત ઉપરને પીળો થર નીકળી જઈ સાફ થાય છે તથા મેં સ્વાદિષ્ટ થાય છે.
For Private and Personal Use Only