________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૪
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
અ
આ
જ
ક-માસ્તરે નરભેરામ હરજીવન-નવાગામ ૧. દંતકૃમિ માટે –લેઢીને ખૂબ ગરમ કરી તેના ઉપર ઇંદ્રવરણીનાં પાકાં ફૂલ મૂકી તેની મેંમાં ધૂણી લેવાથી દાંતમાંના કીડા ખરી પડે છે.
૨. ભેંયરીંગણીનાં બી દેવતા ઉપર મૂકી ધૂણી લેવાથી દેત. કૃમિને નાશ થાય છે.
પ-વૈદ્ય કેશવરામ હરિશંકર ભટ્ટ-કપોદ્રા મુખપાક માટે –બરડીનાં મૂળ તથા બાવળની છાલને કવાથ કરી જરા ફટકડી નાખી કોગળા કરવાથી મુખપાક મટે છે. ૬-વૈદ્ય નારશંકર હરગોવિન્દ અધ્વર્યું–બારડોલી
બીલીનાં પાતરાંને ક્વાથ કરી તેના કોગળા કરવાથી મેં આવી ગયું હોય તે મટે છે. સંગ્રહણના દરદીનું મેટું જ્યારે આવી જાય ત્યારે આ કોગળા કરાવવાથી સારું થાય છે.
વૈવ ધીરજલાલ માણેકલાલ-વડોદરા દંતરક્ષક ચૂર્ણ-મેરથુથુ ફુલાવેલ તોલે છે, ટકણ તેલા ૨, ફટકડી તલા ૩, ચાક તેલા ૮, કાથે તેલા ૨, માયાં તેલા ૨, કપૂર તેલ ૧ અને સિંધવ તોલે ૧ લઈ સર્વનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી દાંતે ઘસવું. આ ચૂર્ણ સન્નિપાતમાં કફ સુકાઈ ગયો હેય તેને બહાર ખેંચી કાઢવા માટે દાંતના પેઢા ઉપર તથા જીભે ઘસવું, જેથી આખો દિવસ કફ નીકળ્યા કરે છે.
૮-વૈદ્ય વલભદાસ નરોત્તમદાસ-ભરૂચ નવસાર, કળીચૂને તથા કંકુ એ ત્રણેને પાણીમાં હાથ ઉપર ઘસી નાકમાં સંઘે તો દાઢ દુઃખતી મટે છે.
કફ સુકાઈ ગયે
રીઢવા માટે દાંત
જેથી આ
For Private and Personal Use Only