________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુખરોગ, કર્ણરોગ, નાસાગ, મસ્તકરણને નેત્રરોગ હરી
૫. ફુલાવેલ ટચ્છુ મધ સાથે મેળવી મેાંમાં ચાંદી પડી હોય ત્યાં ચેાપડવાથી રુઝાઇ જાય છે.
૬. દ’તમ’જનઃ-પતંગનું લાકડું', લેાધર, મજીઠ, હીરાકસી, ફુલાવેલ ફટકડી અને માયુ ફળ એ અકેક તાલેા તથા કપૂર તાલા ન મેળવી ચૂર્ણ કરી દાંતે ઘસવાથી દાંત હાલતા હૈાય તે મજબૂત થાય છે.
૯. દ'તમ’જન બીજી-કુલાવેલ ફટકડી તેાલા ૨, ચાક તેાલા ૮, ફુલાવેલ મેરથથુ તાલે ના, સમુદ્રકીણ તાલા ૪, સેાનાગેરુ તાલા ૩ અને કપૂર તેાલા ના લઇ બધાં એકત્ર કરી દાંતે ઘસવાથી દાંતના પારામાંથી નીકળતું લેાહી અંધ થાય છે.
૮. દંતમંજન ત્રીજી :-ફુલાવેલ ફટકડી, હીરાબાળ અને બદામનાં છેડાંના કોલસા એ દરેક રા તાલા, સમુદ્રફીણ તાલા ૫ સાથે મેળવી દાંતે ઘસવાથી દાંત સફેદ થાય છે.
૯. ખજૂરના ઠળિયા, ભેાંયરીંગણનાં ખીજ, રાયણનાં ખીજ, મૂળાનાં બીજ, કેરડાની કૂપળા, સાજીખાર અને ઘી લઈ બધાં મિશ્ર કરી દેવતા ઉપર મૂકી તેની ધૂણી લેવાથી દાંત તથા દાઢ દુખતી મટે છે.
૧૦. આકડાનું મૂળ દાંતે ઘસવાથી કળતર મટે છે. ૧૧. પીપળાની વડવાઈનું તાજી' દાતણ કરવાથી દાંત મજભૂત થાય છે.
૧૨. દાઢ પાલી હોય તે માટે:-તમાકુ, અફીણ અને લીમડાની કૂપળા સરખે વજને લઇ વાટી નાની ગોળીઓ મનાવી, દાંત અગર દાઢની પાલમાં મૂકવાથી આરામ થાય છે; તેમજ સરગવાના ગુંદર દાઢમાં રાખવા અથવા ચમાર ુધેલીનાં પાન દાઢમાં રાખવાથી કળતર અને પીડા મટે છે,
For Private and Personal Use Only