________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભુખરોગ, ક રોગ, નાસારોગ, મસ્તકરેગીનેત્રરોગ ૧૭
સીલ તાલુા ૧ લઇ, એને ખારીક વાટી કાળા સુરમામાં મેળવવાં. પછી મારથથુ તાલે ૧ લઈ, તેનુ` ૧ શેર પાણી બનાવી, તે પાણી સુરચામાં નાખતા જવું અને ખરલ કરતા જવું, તે વાટતાં વાટતાં સુકાઈ જાય એટલે તે પ્રમાણે પાંચ શેર ગુલાબજળ પચાવવુ. ગુલાભજળ પચાવતાં પહેલાં તેમાં એ તેાલા ખરાસ મેળવવા. ગુલાઅજળ પચાવતાં પચાવતાં જ્યારે તે સુકાઇ જઇ ઘા મારીક સુરમા થાય, ત્યારે શીશીમાં ભરી લેવા. આ સુરમેા એકલા આજવાથી અથવા અમ્બુલાદિ સ્વરમાં સળી એળી, પછી સુરમામાં સળી મેળી, આંખમાં આંજવાથી આંખનાં ફૂલાં, છારી, ઝાંખ, આંખનાં ખીલ, આંખમાં પડતી ચાંદીએ, આંખમાં ફૂલતું માંસ વગેરે આંખના ઘણા રોગને સારા કરે છે.
આંખમાં આંજવાનુ કાજળ:-ફટકડી તેાલા ૪ અને એલચી તાલા ૮ લઈ (ઈંડાં સાથે) એ એને વાટીને વસ્ત્રગાળ ચૂણું કરવું. પછી તેમાં ૧૬ તેાલા ગાયનુ ઘી મેળવવુ’. ત્યાર પછી જૂના ચોપડાના કાગળ લખેલા હોય તે અથવા તે ન મળે તે અમદાવાદી હાથના બનાવેલા સ્વદેશી કાગળ લઇને, તે કાગળ પર ઘીમાં મેળવેલા ભૂકા ચાપડવા, તે જેટલા કાગળ પર ચેાપડાય તેટલા કાગળના જુદા જુદા વીંટા વાળવા. તેમાંથી એક વીટાને ચીપિયાથી પકડી એક બાજુથી સળગાવી, તેમાંથી જે ધી ટપકે તેને તાંબાના વાસણમાં ઝીલવું અને જે વીટા મળી રહે તેની રાખાડી પણ તેજ ઘીમાં નાખવી. એવી રીતે તમામ કાગળના વીટા આળવા. પછી તે ટપકેલુ' ધી તથા કાગળની રાખને એકઠાં કરી, ખરલમાં નાખી બરાબર આઠ કલાક મન કરવું. જો ઘી મળી ગયું હોય અને મેશ લૂખી પડે તે બીજી ગાયનું ઘી ઉમેરવું. પછી તે ખારીકમાં ખારીક વટાય એટલે હાથેલીમાં મૂકી આંગળી કરવી તપાસી જોવુ'. હાથેલીમાં જરા પણ કાંકરી ખૂંચે નહિ એવું
•
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only