________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુખગ, કર્ણરેગ,નાસાગ, મસ્તકરેગનેનેત્રગ ૯૧૫
-
- -
-
-
-
-
-
- -
-
- - - -
-
- -
-
કલેદન કફ, અવલંબન કફ અને રસનકફની શુદ્ધિ કરવાથી આખી દુનિયાના મનુષ્યમાત્રના અથવા પ્રાણીમાત્રના ભીતરના અથવા સપ્તધાતુમય કે ચામડી ઉપર થતા તમામ રોગો અથવા ચામડીની ઉપર થઈને વીર્ય સુધી પહોંચતા કે વીર્યમાં ઉત્પન્ન થઈને ચામડી સુધી આવતા તમામ રોગની શાંતિ થાય છે. ભલે કે પણ જાતને, કઈ પણ નામથી ઓળખાતે, શરીરના કેઈ પણ ભાગમાં દેખાતો રોગ હોય, તે પણ ત્રિદોષસિદ્ધાંતના નિયમ પ્રમાછે વાયુ, પિત્ત અને કફના હીન, મિથ્યા અને અતિયોગનું કારણ છે એમ જાણવું. અને તે જાણ્યા પછી હીનાગવાળાને વધારવાની, અતિચોગવાળાને ઘટાડવાની અને મિથ્યાગવાળને સુધારવાની યુક્તિ રચવામાં આવે, તે તમામ રેગ એટલીજ ચિકિ. સાથી મટી શકે છે. પરંતુ વેલ્વે બુદ્ધિપૂર્વક જે યોજના કરેલી હોય તે જનાને ધીરજથી વહન કરીને તેને ભાર સહન કરવાની શક્તિ રેગીમાં હેવી જોઈએ. એટલા માટે આંખના ચોરાણું પ્રકાર ગણે કે તે પ્રકાર ગણો, અથવા એનાથી વધારે કિંવા ઓછા પ્રકાર ગણે, પરંતુ આંખના ઔષધને માટે લેખન, રોપણું, આશ્રોતન, નેહન અને તર્પણ આદિ ક્રિયાઓ કરવાથી તમામ રોગો સારા થાય છે. આ નિબંધમાળાના પ્રથમ ભાગને દશમા નિબંધમાં આંખના રોગો માટેનાં ઔષધે ઘણા પ્રકારનાં લખવામાં આવ્યાં છે, તે પણ તે સિવાયનાં બીજાં શેડાં ઔષધે જે અમારા અનુભવમાં આવેલાં છે, તે લખીને આ નિબંધ સંપૂર્ણ કરીશું.
ધાણાને પાકેદ-ધાણા એક શેર લાવીને તેને એવા ખાંડવા કે, છેડાં જુદાં પડી જાય. પછી તેને ઝાટકીને છેડાં કાઢી નાખી, તે ધાણાની જેટલી દાળ નીકળે તેને ખૂબ ઝીણી ખાંડવી. (જેટલી ઝીણી ખેડાય તેટલે ગુણ વધે છે.) તે ખાંડેલા ભૂકામાં બે તેલા ચાંદીના વરખ ચોળી નાખવા. પછી તે ભૂકાને એક શેર ગુલકંદમાં
For Private and Personal Use Only