________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુખરોગ, કણ રેગ, નાસરોગ, મસ્તકરેગને નેત્રરોગ હ૩
અવ્યવસ્થિત થાય છે, તેને નિમેષ કહે છે. રક્તના સંબંધથી આંખના ડેાળાની અંદરના ભાગ પર રાતા અને પિચા અંકુર થાય છે, તેને શોણિતાર્ષ કહે છે. આ અંકુરને વારંવાર કાપ્યા છતાં પણ તે પાછા વધે છે. નેત્રના ડોળા પર બેરના જેવડી મોટી, કઠણ, ચળવાળી અને ચીકણ ગાંઠ ઊઠે છે અને તે પાકતી નથી, તેને લગણ કહે છે. વાતપિત્તાદિ ત્રણે દોષ કુપિત થવાથી આંખના ડાળા સૂજી આવે છે અને તેમાં છિદ્ર પડે છે. જેમાંથી કમળતંતુ પ્રમાણે અંદરથી પાણી ઝર્યા કરે છે તેને વિસર્મ કહે છે. વાતાદિ દોષ જ્યારે પિપચાને સંકેચ કરે છે, ત્યારે રેગીથી નેત્ર ઉઘાડી જેવાતું નથી, તેને કુરાન કહે છે. વાયુથી નેત્રનાં પોપચાં ઉપરનાં નીચે થઈ જવાથી તે પરના કેશ ડેળાથી વારંવાર ઘસાય છે, તેથી ડેળાનો કાળે અને બે ભાગ સૂજી આવે છે અને વાળ મૂળમાંથી ખરી પડે છે, આ રોગને પદ્મસાત કહે છે. એ પ્રમાણે ઉત્સંગપિટિકાથી પફમસાત સુધીના જે રેગનું વર્ણન કરવામાં આવ્યું છે અને જેનાં લક્ષણમાં ડેાળા ઉપર, ડેળા નીચે, કેળાના સાંધામાં એવું લખવામાં આવ્યું છે તે તમામ, આંખના ઉપરના અને નીચેના પિપચામાં ગણવું. આંખને ડોળા એટલે કાચ સમજ નહિ. તેમ વર્મ' શબ્દને અથે પાંપણ થાય છે; માટે તે ઉપર ધ્યાન આપવું. ફરીથી સંખ્યારૂપ ચિકિત્સાથી નેત્રરોગને કહું છું. સાંધાઓમાં જેને આશ્રય છે એવા નવ, પાંપણ વિષે થનારા એકવીશ, ધેળા ભાગમાં અગિયાર, કાળા ભાગમાં થનારા ચાર, આખી આંખમાં સત્તર, દષ્ટિથી થનારા બાર અને બહારથી થવાવાળા બે છે. કુલ મળીને છેતેર રેગની ગણતરી માધવમતાનુસાર કરવામાં આવી છે. હવે શારંગધરે આંખના ચારાણું રોગ ગણ્યા છે. તેમાં પાંપણના ચાવીશ, ડેલાની સંધિના નવ, ડોળાના ધેાળા ભાગને તેર, ડેળાના કાળા ભાગના પાંચ,
For Private and Personal Use Only