________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુખરોગ, કણ રેગ,નાસાગ, મસ્તકરેગનેનેત્રરોગ ૯૧૧
ના
કપ
,
,
,
,
,
, ,
,
,
,
,
,
,
,
,
,
નથી, તેને ઉપનાહ કહે છે. વાતાદિ દોષ અમાગે સાંધામાં સંચાર કરી, પછી તેને દેશના ગુણયુક્ત જે રસી ઝરે છે, તેને નેત્રનાડી કહે છે. તેના ચાર પ્રકાર છે. નેત્રનાડીમાં નેત્રના સાંધા પર સે આવી તે પાકે છે અને તેમાંથી પરુ વહે છે, તેને પૂયસાવ કહે છે. નેત્રનાડીમાં સફેદ, જાડું અને ચીકણું પરુ વહે છે, તેને કલેમસાવ કહે છે. નેત્રનાડીમાં પુષ્કળ ઊનું રક્ત વહે છે, તેને રક્તસ્ત્રાવ કહે છે. નેત્રનાડીમાં સાંધામાંથી હળદરના રંગનું પીળું ઉણુ પાણી વહે છે તેને પિત્તસ્ત્રાવ કહે છે. નેત્રના ધેળા, અને કાળા ભાગના સાંધા પર લાલ, નાની અને ગોળ જે ફેલ્લી થાય છે, તે ફેલ્લીમાં બળતરા થઈ પાકે છે, તેને પર્વણ કહે છે અને તે સ્થાન પર પાંચ લક્ષણવાળી જે મેટી પિટિકા ઊઠે છે, તેને અલજી કહે છે. આંખના ડેલા અને પિપચાંના સાંધામાં પડેલા ઘણી જાતના કૃમિ વલૂર અને ગાંઠ ઉત્પન્ન કરે છે અને કાળા તથા ધાળા ભાગને જ્યાં સાંધો આવેલો છે, ત્યાં જઈ ડોળાના અંદરના ભાગને દુષ્ટ કરી, અંદર ફરે છે, તેને કૃમિગ્રંથિ કહે છે. નેત્રના ડોળા પર ઊંચકાઈ આવેલી તથા જેનું મેટું અંદર આવેલું છે એવી, જે પિટિકા રાતી, માટી અને ચળયુક્ત હોય છે, તેને ઉસંગ પિટિકા કહે છે. કેળાની કાર પર કુંબિના બીજ જેવી પિટિકા થાય છે અને તે પીળી થતાં ફૂલે છે તથા ફાટયા પછી જેમાંથી રસી ઝરે છે, તે ફભિકા કહેવાય છે. લાલ સરસવ જેવી, ચળવાળી, જડ, ખેંચનારી તથા લેહી કરનારી એવી જે પિટિકા થાય છે, તેને પથકી કહે છે. આંખના ડોળા પર કઠણ અને મેટી પિટિકા થઈ આવી, તેની આસપાસ ઝીણી ફોલ્લીઓ ફૂટી નીકળે છે, એટલે તે મોટી પિટિકા કેલ્લીઓથી ગૂંથાય છે, તેને વર્મશર્કરા કહે છે. (વત્મ એટલે પાંપણ) કાકડીનાં બિયાં જેવડી, મંદ વેદનાવાળી, સુંવાળી, ચળકતી, લગાર કઠણ એવી જે
For Private and Personal Use Only