________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુખરોગ, ક રોગ, નાસારાગ, મસ્તકરોગને નેત્રરોગ ૯૦૯
રેગ થાય છે. પિત્તવિદગ્ધ દૃષ્ટિનાં લક્ષણ:-પિત્ત દુષ્ટ થઈ વૃદ્ધિ પામવાથી જે માશુસની દૃષ્ટિ પીળી થાય છે, તેને લીધે તે માણસ સઘળા પાર્થીને પીળાર્ગના જુએ છે, તે પિત્તવિદગ્ધ દૃષ્ટિ જાણુવી. દિવાંધનાં લક્ષણ:-નેત્રના ત્રીજા પડદામાં પિત્તના પ્રવેશ થતાં રાગીને દિવસે દેખાતુ નથી, પશુ રાત્રે ઠંડીને લીધે પિત્ત એછું થવાથી સૂઝે છે, તેને દિવાંધ જાણુવા, જે રાગી પિત્તવિદગ્ધની પેઠે ધેાળાં રૂપ જુએ તેને કવિદગ્ધ દષ્ટિવાળા જાણવા. નાંધનાં લક્ષ્ણ:- કફૅ ત્રણે પડદામાં રહીને રાગીને રતાંધળે કરે છે, તે તેથી રાત્રે કશું સૂઝતું નથી, પણ દિવસે સૂર્યના તાપથી કક્ એ થવાને લીધે સારી પેઠે દેખાય છે. ધૂમદીનાં લક્ષણ:--Àાક, જવર, પરિશ્રમ અને તાપથી મસ્તકપિત્ત કુપિત થઇ સૃષ્ટિમાં વિકાર ઉત્પન્ન કરે છે તેથી સર્વ પદ્માથ રાગીને ધૂમ્રમય ધૂંધળા દેખાય છે. આ વ્યાધિને શેકવિદ્રગ્ય દૃષ્ટિ પણ કહે છે અને તેનાથી ફક્ત દિવસના પદાર્થો ધુમાડા સરખા દેખાય છે, પણ રાત્રે પિત્તનુ' મળ આછું થતાં તે નિમ ળ દેખવામાં આવે છે. જ્યારે પિત્ત દૃષ્ટિની વચ્ચે પ્રવેશ કરી રહેલુ હાય છે, ત્યારે તેને માટા પદાર્થો દિવસે નાના દેખાય છે, તેને હ્રસ્વદષ્ટિ કહે છે. જે પુરુષની દૃષ્ટિ દાષાથી વ્યાપ્ત થઈ નાળિયાની આંખ પેઠે ચળકે છે, તે માણુસ દિવસમાં ઘણા પ્રકારનાં રૂપ કિવા આકૃતિઓ નીરખે છે. આ રાગને નકુલાંધ કહે છે. જે દિ વાયુથી વિકારયુક્ત થઇ અંદર સ`કુચિત થાય છે અને તેમાં ઋણુકા મારે છે તેને ગંભીર દૃષ્ટિ કહે છે. આગ તુકલિંગનાશનાં લક્ષણા -
•
અભિદ્યાતજ લિ’ગનાશ બે પ્રકારના થાય છે. એક નિમિત્તજન્ય અને ખીઝે અનિમિત્તજન્ય. તે એમાંથી શિરાભિતાપથી એટલે ઝેરી ઝાડનાં ફૂલ પરથી આવતા વાયુના મસ્તક સાથે સ્પર્શ થવા થી જે થાય છે, તે નિમિત્તજન્ય જાણવા. તેમાં રક્તાભિષ્યદનાં
For Private and Personal Use Only