________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુખરોગ, કર્ણરેગના રોગ, મસ્તકરેગનેને ત્રણ ૯૯૭
હોય છે, તે તે દોષનો જે રંગ હોય છે, તે દૃષ્ટિને પણ થાય છે. જે દોષ નેત્રના નીચેના ભાગમાં રહેલું હોય છે તે પાસેનું કશું દેખાતું નથી અને દોષ ઉપર હોય છે તે દૂરનું કશું દેખાતું નથી. જે દોષ નેત્રની એક બાજુ પર હોય છે, તો બાજુ પરના પદાર્થ દેખતા નથી, પણ દોષ આંખની ચારે બાજુએ પ્રસરતાં પદાર્થોનાં સ્વરૂપ એકબીજાંશી મળેલાં દષ્ટિએ પડે છે. આંખની વચમાં કિંવા મળે દેષને સંચાર થતાં મોટા પદાર્થ નાના દેખાય છે. આંખના બબ્બે સ્થાનમાં એટલે ઉપરનીચે દેષ રહેલું હોય તો એકના બે પદાર્થો જોવામાં આવે છે, પણ જે દેષ અવ્યવસ્થિત હોય તે એક પદાર્થના અનેક પદાર્થો દેખાય છે. જે દ્રષ્ટિગત રોગ તેના સ્થાનમાં વાંકે રહ્યો છે, તે એક પદાર્થના બે કટકા કર્યા હોય તેવું દેખાય છે.
ચોથા પટલમાં ગયેલા દેશનાં લક્ષણ-જ્યારે દેષ આંખના ચોથા પડદામાં પ્રવેશ કરે છે, ત્યારે તે દષ્ટિને ચારે બાજુએથી અટકાવ કરે છે; તે વ્યાધિને લિંગનાશ કહે છે. આ અંધકારમય રોગ પૂરેપૂરે વ્યાખ્યા નથી હોતો તે સમયે રોગીને આકાશમાંના ચંદ્ર, સૂર્ય, તારી વીજળી અને ચળકતા પ્રકાશ દેખાય છે. આંખના ત્રીજા પડદામાં સંચાર થયેલા કાચની (મોતિયાની) ઉપેક્ષા કરતાં એટલે સમયાનુસાર દવા નહિ કરતાં જે એમને એમ પડ્યો રહે તો તે દેષ તેમાંથી ખસી, ચોથા પડદામાં આવતાં તેને લિંગનાશ અને નીલિકાની સંજ્ઞા આપવામાં આવે છે. આ રોગ અસાધ્ય છે. જે વ્યાધિમાં વાયુને સંબંધ વિશેષ હોય છે, તે રોગી મલિન, લાલાશ પડતાં, વાંકાં અને લગાર ફરતાં હોય એવાં રૂપે જુએ છે. પિત્તના સંબંધથી રંગી સૂર્ય, આગિયે કીડે, ઈંદ્રધનુષ્ય અને વીજળી, તેમાંનાં રૂપ અને નૃત્ય કરતા મેર તથા સર્વ વસ્તુ આસમાની રંગની
For Private and Personal Use Only