________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૦૮
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
- -
-
-
-
-
-
- -
-
-
-
-
-
-
-
- -
-
-
- -
- -
- -
-
- - -
જુએ છે. કફથી જેનાં નેત્રે દેષને પામેલાં છે, તેવા પુરુષે સર્વ રૂપને ચીકણાં, ધોળાં અને જાડાં દેખે છે. રક્તના સંબંધથી લાલ અને કિંચિત્ ધેળાં, કાળાં અને પીળા રૂપ દેખાય છે. સન્નિપાતના સંબંધથી વિવિધ જાતનાં વિપરીત એટલે એકનાં બે અથવા અનેક રૂપ ચારે તરફ રેગીની દષ્ટિએ પડે છે. વળી તે હીન અંગનાં કિંવા અધિક અંગનાં રૂપ અને ઘણું રંગના પ્રકાશ જુએ છે. રક્તના તેજથી મિશ્ર થયેલા પિત્તમાંથી પરિગ્લાથી રોગ થાય છે. આ રોગને લીધે રેગી દિશા, આકાશ અને સૂર્ય પીળા રંગનાં તથા વૃક્ષો આગિયા કીડાઓથી છવાયેલાં દેખે છે. જુદાં જુદાં લક્ષણો ઉપરથી લિંગનાશના છ પ્રકાર ગણેલા છે. વાતપ્રધાનને લાલ રંગ હોય છે. પિત્તપ્રધાનને ઝાંખા, લીલે અથવા આસમાની હોય છે. કફલિંગનાશ સફેદ અને રક્તજન્ય લાલ હોય છે અને જે સર્વજન્ય દેષ હોય છે, તે ઘણી જાતના રંગોને થાય છે. વાતિક પરિસ્લિામી રાગમાં દષ્ટિમાં જાડા કાચ જેવું રાતું મંડળ થાય છે, જે કોઈ વખત દેષ એ છે થઈ જાય છે, ત્યારે કરમાઈ ગયેલું અને કાળા રંગનું દેખાય છે.
દષ્ટિમંડળગત રેગનાં લક્ષણે-વાયુથી દષ્ટિમંડળ લાલ, ચંચળ અને ખરબચડું થાય છે. પિત્તથી દષ્ટિમંડળ આસમાની અને કાંસાના રંગ જેટલું પીળું થાય છે. કફથી જાડું, ચીકણું તથા શંખ જેવું છેશું થાય છે અને આ ચળતાં કમળનાં પાતરાં ઉપર પડેલા પાણીના બિંદુ પેઠે હાલે છે. રક્તથી દષ્ટિ મંડળ પરવાળા જેવું લાલ થાય છે. વિદેષજ લિંગનાશમાં ઘણી જાતના રંગવાળું દષ્ટિમંડળ થાય છે.
દષ્ટિરોગની સંખ્યા –આગળ કહી ગયેલા લિંગનાશ છે અને હવે પછી વિદગ્ધ, દયાદિ કહેવાના છ મળી, બાર દષ્ટિ
For Private and Personal Use Only