________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપદેશ-ફિરંગરોગ અને તેના ઉપદ્રવ
૮૫૧
- -
-
ઉપદંશના રોગીને રક્તશુદ્ધિ માટે પ્રથમ લઘુમંજીષ્ઠાદિ ક્વાથ, ઉપદેશ મટતાં સુધી ચાલુ રાખો. જે વાતપ્રધાન હોય તે હરડાં, બહેડાં અને આમળાં સમભાગે લઈ, બાળી તેની રાખડી કરી મધમાં મેળવી ચોપડવી. જે પિત્તપ્રધાન હોય તે ળ મલમ ચોપડે. જે કફપ્રધાન હોય તો નાગેરુ, સફેદ કાથે, કલાઈસફેતે અને શંખજીરું એને વાટી વસ્ત્રગાળ કરી બેચેલા ઘીમાં ચોપડવાથી સારું થાય છે. કેટલીક વાર એવું બને છે કે, મણિબંધમાં ચાંદી પડીને તેમાં જે આવે છે, જેથી ઈન્દ્રિયનાં પાપચાંની ચામડી ઢંકાઈ જાય છે. એટલે અંદરની ચામડીને દવા ચોપડાતી નથી અને ઉપર ચોપડેલી દવા કામ લાગતી નથી. તેવા વખતમાં કેટલાક ચિકિત્સકે ઈન્દ્રિયના ફૂલને જોર કરી ઉઘાડે છે. તે ઉઘાડવાથી ઈન્દ્રિયના ગળામાં ફસે પડી જાય છે અને ત્યાં સેજો વધે છે; એટલે રોગીની અવસ્થા ઘણી ભયંકર વેદનાવાળી બની જાય છે. જો આ ફાસે પડી સેજે આવ્યું હોય તે, અથવા ઇન્દ્રિયનું ફૂલ ઢંકાઈ ગયું હોય તે, મેરથથુ તેલ ૧, ફટકડી તલા ૨ અને કપૂર તોલા ૨ એને ખૂબ બારીક વાટી તેનું પાણી બનાવી એક બાટલીમાં ભરી રાખવું. પછી કાચના વાસણ માં નું પાણી એક શેર લઈ, તેમાં પેલું લીલું પાણી એક તેલાને આશરે નાખીને જે ફાંસી પડી સોજો આવ્યે હેય, તે તેના ઉપર ટીપાં પાડવાં અથવા પિતાં મૂકવાં અને જે ચામડી બંધ હોય તે ચામડીની બાજુ પરથી તે પાણીની પિચકારી મારવી. જે રોગીથી ખમાય નહિ તો બીજું સાદું પાણી ઉમેરવું. આ એસડનું નામ લીલું પાણું પાડયું છે.
કાળું પાણ-અંગ્રેજી દવા નામે કૅલેમલ તેલા રા, સૂકો ચૂને તેલા ૫ અને બાવળને ગુંદર તેલા ૧૦ લઈને એ ત્રણેને જુદા જુદા પાણીમાં પલાળવા. તેમાં બાવળને સુંદર અને કળી
For Private and Personal Use Only