________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભ્રુગ
૮૮૫
૨. ખીલ માટે:-કચ્ચાનાં મીનુ તેલ ચાપડવાથી મટે છે, તેમજ ચંદન ઘસી ચાપડવાથી ખીલ તણાઇ પાકી ફૂટે છે,
૩. પિત્તપાપડા લી’બુના રસમાં વાટી ચાપડવાથી ખસ, ખીલ વગેરે મટે છે.
૪. રતાંજળી મધમાં ઘસી ચાપડવાથી ખસ મટે છે. ૫. ગળાના સાજો જાજી ખાવાથી મટે છે.
૬. બદામની પેાટીસ ગૂમડાં અને ચારેગ પર ખાંધવાથી ગૂમડાં મટે છે.
૭. ગાંઠવાળાં ગૂમડાં:-આમલીનાં બી (ચિચેડા)ને વાટી પાણી સાથે મેળવી ચાપડવાથી જલદી પાકી ફૂટે છે.
૮. ગૂમડું પકવવા માટેઃ-કુંવારની પાટીસ આંધવાથી ગૂમડુ' પાકે છે.
૯. ગળાના એળે:-સમુદ્રળ ધસીને ચાપડવુ. ૧૫-વૈદ્ય જમનાદાસ મદનજી વૈષ્ણવ-વેરાવળ
૧. ઝીણાં ઝીણાં તથા ગડ થવાની શરૂઆત હાય, ત્યારે કુભારના ચાકડાની માટી જરા પાણી સાથે મેળવી ચાપડવી. અથવા મેગકારનાં નળિયાંની ભૂકી જરા પાણીમાં મેળવી લગાડવી.
૨. શ'ખજીરુ' ૨, કાંસાંજણુ ૧, સફેદ ચાક ૧ અને કપૂર ૦ ભાગ મિશ્ર કરી ઠંડા પાણીમાં વાટી અથવા ગુલાબજળમાં મેળવી ચાપડવાથી પાકયા વગર મટે છે. તેમજ શીતળાનાં ચાંદાંઓને પણ મટાડે છે.
૩. ગૂમડાં પાક ઉપર આવે ત। ઘઉંના લાટ તથા અળસીની પાટીચ મારવી, જેથી ફૂટી જાય છે. ફૂટી ગયા ખાદ આંબાનાં પ્રાનની રાખ દેખાવવી જેથી જલદી રૂઝ આવી જાય છે.
For Private and Personal Use Only