________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેટર
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
-
ક
છો લઈ, સુરમા જેવું ચૂર્ણ કરી, મેળવી હલાવતાં કાળાશ પડતો રંગ પકડે, ત્યારે અગ્નિ ઉપરથી નીચે ઉતારી લેવું. આ મલમની પટ્ટી મારવાથી પાટી, ચાઠાં, ગૂમડાં આદિગમે તેવા ત્રણ જલદી રુઝાય છે. મલમ ઉત્તમ છે અને અનેક વખત અજમાવ્યા છે.
૪. શંખજીરાદિ મલમ - પારે તેલે ૧, આમલસારે ગંધક તોલા ૨, મેરથયુ તેલ ૦૧, શંખજીરું તેલા ૧૦ અને બેદાર તેલ ૧ લઈ પ્રથમ પારાગંધકની કાજળી કરી, તેમાં બાકીની ચીજો મેળવવી. (શંખજીરું જુદું ખલવું) પછી બારીક ખલી માખણમાં અથવા સાધેલ તેલમાં મેળવી, તાંબાના વાસણમાં તાંબાના વાસણથી રગડી લૂખસ અથવા ખસ ઉપર પડી સાંજે છાણ લગાવી, ગરમ પાણીથી નાહવું. એ પ્રમાણે ત્રણ દિવસ કરવાથી બળતરા સિવાય ખાસ અવશ્ય મટે છે. બસ માટે આ પેટંટ લાયક અજમાવેલો ઉપાય છે.
તેલમાં કે માખણમાં મેળવ્યા સિવાય ચૂર્ણ, ઘારાં તથા ચાંદાં ઉપર દાબવાથી તેને રુઝાવે છે. કર્ણસ્ત્રાવ તથા નસકોરાંમાંથી વહેતા લોહીને તે જગ્યાએ કાગળની ભૂંગળીથી આ ચૂર્ણ ફેંકવાથી અટકાવે છે.
૫. રકતવિકાર, ગંડમાળ, અપચિ, વિધિ, અરજત્રણ અને કંઠમાળ માટે–વરણની છાલ તેલા ૪, મજીઠ તલા ક, ઉસબે તોલા ૪, ખડી (સારીવા) મૂળ તોલા ૪, ચેપચીની તેલા ૪ અને જૂઈનાં પાન તોલા ૪ લઈ ખોખરાં કરી તેલા ચારનાં પડીકાં કરી, સવારે તથા સાંજે એકેક પડીકાને કવાથ બનાવી પી. આ કવાથ ચાંદી, વિસ્ફોટક, મંડળ, અજીર્ણ તથા ઉપર બતાવેલા રેગ તેમજ (વાસી વિકારથી શરીર ઉપર થયેલ ફેડા), પ્રમેહપિટિકા અને હરેક રક્તવિકાર હણવામાં અત્યુત્તમ છે.
For Private and Personal Use Only