________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૯૬
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
રોગ થાય છે. તથા વાત, પિત્તજ, કફજ, રક્તજ, સન્નિપાતજ દુગર્ભધાસ્ય, ઊર્વગુદ અને અબુદ એ પ્રકારે આઠ પ્રકારના મુખપાક થાય છે. એ રીતે ગણતાં મનુષ્યના મુખમાં ચૂંવેતર પ્રકારના રોગો થાય છે. તેની ચિકિત્સા સભ્ય પ્રકારે વાયુ, પિત્ત અને કફ તથા રક્તદોષના નિયમ પ્રમાણે કરવી.
કાળું મંજન –જના સડેલા સેપારીના કેયલા શેર , બદામનાં છેડાંના કોયલા શેર , સુથાર લેકે વાપરે છે તે ચાક શેર ૧, બેળ તેલા ૪, શેરી લેબાન તલા , રુમીમસ્તકી તેલા ૨ અને કરતેલા ૮ એ સર્વને ખાંડીને તેનું વસ્ત્રગાળ ચૂર્ણ કરવું. જો દાઢ દુખતી હોય તે આ કાળું મંજન વાલ અર્થે લઈ રૂમાં લપેટીને દુખતી દાઢ આગળ દાબવું. જે દાંતમાંથી પરુ નીકળતું હાય અથવા લેહી નીકળતું હોય અથવા દાંતમાં કળતર થતું હાય, ઠંડું પાણી પીતાં દાંત અત્યંત કળતા હોય તે દાંતે કાળું મંજન હલકે હાથે દિવસમાં બે વાર ઘસવું. એકંદરે દાંતના તથા દાંતનાં મૂળના તથા દાંતના મડાના રોગોમાં આ કાળું મંજન ઘણું સરસ કામ કરે છે. તે અવાળુ (રાતું મંજન) –શેરીલેબાન શેર તેની છડી વણી કાઢી, પછી તેમાં સેનાને શેર ા મેળવી ખાંડી વસ્ત્રગાળ કરી ભરી મૂકવું. ગમે તેવું અવાળું સૂજેલું હોય તેમાં આ “અવાળું” એક વાલ લઈ રૂમાં લપેટી સૂજેલા અવાળુ ઉપર દાબવું; એટલે એક જ દિવસમાં તે અવાળુ ફૂટીને દરદ નરમ પડી જશે. એક દાંત હાલતે હોય કે દુખતે હોય તે વડનું દૂધ રૂના પૂમડામાં લઈને દુખતા તથા હાલતા દાંત આગળ દાબવું. એથી દાંત પડવાને હશે તે એની મેળે ઝટ પડી જશે અને જે નહિ પડવાને હોય તે દુખાવો મટી હાલતે મટી જશે. જે દાંતના
For Private and Personal Use Only