________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૯૦
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
-
-
- - -
તાલે ૧ એ બંનેનું જુદું ચૂર્ણ કરી સવારમાં તોલા ૦ ભાર દિકામાલી આપવી તથા સાંજે બે આનીભાર એળિયો સૂતી વખતે આપ. આ ઉપાય સાત દિવસ કરવાથી ખોટી ગરમી, દાદર તથા ખસ વગેરે તમામ દર્દો મટે છે.
૩રગાંધી કચરાલાલ જેઠાલાલ-પાટણ માંકડી મરે છે તેને ઉપાય -આ ઉપદ્રવ અડાયાંની રાખ લગાડવાથી જે કે મટે છે, પરંતુ લીંબુનો રસ કાઢી તેમાં ચૂલા ઉપર ધુમાડે મેળવીને તે ઉપર ચોપડવું. એથી બળતરા જરા પણ થતી નથી અને જલદી સુકાઈ જાય છે. તેમજ જલદી ચેપ પ્રસરતે નથી એ અનુભવસિદ્ધ છે.
૩૩–વૈદ્ય ભવાનીશંકર ગોવિંદજી–સુરત દરાજને ઉપાય:-પારે તેલ ૧, ગંધક તેલે ૧, મેરગૃથુ તેલ ૧, શેરી લોબાન તેલ ૧, સરસવ તેલ ૧, અંકણખાર તેલ ૧, આમળાં ૧, કુંવાડિયાનાં બીજ તેલ ૧, બાવચી તેલ ૧, આંબાહળદર તાલે ૧, ધોળાં મરી તેલ ૧, બંદૂકને દારૂ તેલ ૧, સોનાગેરુ તેલે ૧, બેદાર તેલ ૧ અને શંખજીરું તેલ ૧ લઈ એ સર્વ વાટી કૂવાડિયાનાં પાનના રસમાં મેળવી ચેપડવાથી દશ વરસની જૂની દરાજ મટે છે, ચાંદી પણ મટે છે.
૩૪-બ્રહ્મચારી આત્મારામ ત્રિવેદી ખરજવું–વાંદરાની અઘાર, આમલીનાં છેડા તથા ઉમરા (ગુલર)નાં છેડાં લઈ સર્વેને બાળી રાખ કરવી. તે રાખને દેડિયા તેલમાં મેળવી ચોપડવાથી ખરજવું મટે છે. ૩૫-વૈદ્ય ભેળાનાથ નર્મદાશંકર સ્માર્ત-સુરત ખસ તથા ચાંદાં માટે -કંકુ, કાથે, કપૂર, કંપીલે, ગ
For Private and Personal Use Only