________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપદંશ-ફિરંગરોગ અને તેના ઉપદ્રવ
૮૬૭
પાનને રસ શેર ઠા, મનસીલ તેલા ૨, પા તોલા ૨ અને ગંધક તેલા ૨ લઈ, પ્રથમ પારાગંધકની કાજળી કરી તેમાં મનસીલ ઘૂંટ; પછી તેમાં પેલા ચાર જાતના રસ મેળવીને એકરસ કરી દરરોજ ચેપડવું એટલે ટાંકી, વિસ્ફોટક વગેરે મટી જાય છે.
૨. હીરાદખ્ખણ, કલઈસક્રેત, બેદારપથરી, બાળેલા ચામડાની રાખ અને કાથો એ એકેક તેલ લેવાં તથા મોરથુથુ બે આનીભાર લઈ સે પાણીએ ધેલા ઘીમાં મેળવી મલમ કરી ચોપડો અને ઉપરથી ઉપર લખેલો મંજીષ્ઠાદિ કવાથ મધ તથા સાકર મેળવીને પીવાથી ટાંકી, વિસ્ફોટક ઇત્યાદિ મટી જાય છે.
રર-વૈદ્ય ભવાનીશંકર ગેવિંદજી બદાર, હિંગળક, કાથો, સિંદૂર, રાળ, ઈસેસ, માયાં, સોનાગેરુ, હીરાદખણ અને કપૂર એ તેલ તેલ લઈ પાંચ તેલા મીણને તેટલાજ ગાયના ઘીમાં ઓગાળી મલમ બનાવી ચેપ ડવાથી ઉપદંશ મટી જાય છે.
૨૩-વૈદ્ય નરસિંહભાઈ માધવભાઈ-કઠેર રસકપૂર તેલા ૮ લઈને તેના ઉપર ચણાનો લોટ પાણીમાં પલાળી સારી રીતે મર્દન કરી રસકપૂર ઉપર એક આંગળ જાડે લેપ કરો. પછી કાચા સૂતરને દડાની માફક લપેટી એક આંગળ સુધી જાડે બનાવે. પછી ગાયનું દૂધ મણ ના કડાઈમાં રેડી તેમાં પેલો દડે મૂક અને હલકી આંચ આપવી. દૂધ તમામ બળી જાય ને મા થઈ જાય, ત્યારે તેને ઉતારી અંદરથી રસકપૂર કાઢી લેવું. તે રસકપૂરને ઝીણે ખલ કરી ૧ ખાપૂર માત્રાથી મધમાં આવે. તેથી પ્રમેહ, ચાંદાં, વિસ્ફોટક, ખરજ અને ધાતુના બગાડને નાશ થાય છે. રેગીને દૂધ, ભાત, ઘી કે પૂરી સિવાય બીજું કાંઈ ખાવા આપવું નહિ. મેંમાં ગરમી જણાય તે વગળના પાણીને
For Private and Personal Use Only