________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુરેગ
૮૭૫
-
-
- -
-
-
-
-
-
-
-
- -
-
-
- -
- -
-
વાથી, કિંવા ઇન્દ્રિયને ચાળવાથી કે દાબવાથી અથવા શુક્રની ગતિને પરાણે ખેંચી અટકાવી રાખવાથી જે યોનિ અથવા લિંગ પર ની ચામડી ફાટી જાય છે, તેને અવપાટિકા કહે છે. વાયુના સંબંધથી ઈન્દ્રિય પીડિત થતાં ઈન્દ્રિય પરની ત્વચા સૂજી જઈ મણિને ઢાંકી દે છે. તે મણિ ચામડીમાં ઢંકાઈ જવાથી પેશાબના માર્ગને અટકાવ થાય છે, તેથી પિશાબની ધાર ન થતાં તેનાં ટીપાં મળે છે, તેમ છતાં મૂળ ટપકતાં તણખા ઊઠતા નથી, પણ મૂત્ર બહાર આવી ચામડીને કુક્કાની પેઠે કુલાવે છે અને તે મૂત્ર ટપકી ગયા પછી બેસી જાય છે અને તે ઢંકાયલે મણિ ખુલ્લે થતું નથી, તેને નિરુદ્ધપ્રકાશ કહે છે. મળમૂત્રાદિની ગતિને પરાણે દાબી રાખવાથી ગુદાશ્રિત વાયુ ઘેરાઈને ગુદાને અવ
ધ કરી, મળદ્વારને માર્ગ સૂફમ કરે છે. તે મળદ્વારને માર્ગ એવી રીતે સંકેચાવાથી ઘણું કઈથી મળ ઊતરે છે. આ ભયંકર વ્યાધિ અનિરુદ્ધગદના નામથી ઓળખાય છે. ઝાડા થયા પછી બાળકની ગુદા છેવામાં નથી આવતી અથવા તેના ઉપર પરસે વળ્યા પછી બાળકને નવડાવવામાં નથી આવતું, તે રક્તકફને લીધે વલૂર છૂટે છે અને ખંજવાળતાં તેના પર ફેલાઓ ફૂટી નીકળે છે, જે ઝરવા લાગતાં અને અન્યથી જોડાઈ જાય છે, તેવા આ ભયંકર વ્યાધિને અહિપૂતના કહે છે. સ્નાન કરતાં જે માણસ પોતાના શરીરને મેલ ઘસીને કાઢી નાખતા નથી, તે મેલ જામીને પિપડા બાઝે છે. આ મેલ પરસેવાથી ભીંજાતાં તેમાં ઘણું ચળ આવે છે અને વલૂરતાં તરત જ ફેલ્લીઓ ઊઠી આવી, તે પાકી તેમાંથી રસી ઝરવા માંડે છે. ખાસ કરીને આ રોગ કોથળી ઉપર વધારે થાય છે, તેથી તેને વૃષણકછુ કહે છે. શરીરે સુકાય તથા અશક્ત એ કોઈ પુરુષ કરાંને દસ્ત કરવાને મથતાં અથવા અતિસારથી ગુદાને છેડેક ભાગ બહાર નીકળી પડે છે,
For Private and Personal Use Only